06/08/2022
હજુ પ અઠવાડીયા બાકી છે દર અઠવાડીયે રવિવાર-શુક્રવાર ૨૪ કલાક ક્વિઝ રમાય છે અને શનિવારે વિજેતા જાહેર થાય છે..
⏩*કેમ G3Q ક્વિઝમાં શાળાના બાળકોને જોડવા જોઇએ..*
g3q.co.in
તાલુકા અને વોર્ડ કક્ષાની ૯ અઠવાડીયા સુધી ચાલનાર G3Q ક્વિઝ માટેઃ
*દર શનિવારે શિક્ષણમંત્રીશ્રી ફેસબુક લાઇવ કરી વિજેતા જાહેર કરે છે.👇
https://www.facebook.com/jitu.vaghani
આ સ્પર્ધામાં *શાળા કક્ષાએ*
*પ્રથમ* વિજેતાને રૂ. ૨૧૦૦ /-
*બીજા નંબરથી પાંચમાં નંબર* સુધીના પ્રત્યેક વિજેતાને રૂ. ૧૫૦૦ /-
*છઠ્ઠા નંબરથી દસમાં નંબર* ના પ્રત્યેક વિજેતાને રૂ.૧૦૦૦ /-
જ્યારે..
*કોલેજ કક્ષાએ*..
*પ્રથમ* વિજેતાને રૂ. ૩૧૦૦ /-
*બીજા નંબરથી પાંચમાં નંબર* સુધીના પ્રત્યેક વિજેતાને રૂ. ૨૧૦૦ /-
*છઠ્ઠા નંબરથી દસમાં નંબર* ના પ્રત્યેક વિજેતાને રૂ.૧૫૦૦ /- પ્રમાણે બેંક ટ્રાન્સફર આપવામાં આવશે.
*જો વિદ્યાર્થી જીતી નથી શકતો.. તો ફરી બીજા અઠવાડીયે ભાગ લઇ જીતી શકે છે.*
*તાલુકા કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થી ફરી તાલુકા કક્ષાએ રમી શકશે નહીં.* ૯ અઠવાડીયા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાની ક્વિઝ યોજાશે જેના માટે સંપર્ક કરવામાં આવશે.
*તાલુકા/વોર્ડ કક્ષાના વિજેતાઓ માટે સ્પેશ્યલ ઇનામઃ*
૯ અઠવાડીયા બાદ તાલુકા કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓ વચ્ચે ક્વિઝ સ્પર્ધા યોજાશે જેમાં..
*શાળા કક્ષાએ*
પ્રથમ વિજેતાને- ૧,૦૦,૦૦૦ ₹
દ્વિતિય વિજેતાને- ૭૫,૦૦૦ ₹
તૃતિય વિજેતાને- ૫૦,૦૦૦ ₹
*કોલેજ કક્ષાએ*
પ્રથમ વિજેતાને- ૨,૦૦,૦૦૦ ₹
દ્વિતિય વિજેતાને- ૧,૨૫,૦૦૦ ₹
તૃતિય વિજેતાને- ૭૫,૦૦૦ ₹
ઇનામ રૂપે અપાશે.
— —— —— —- ——— —— —-
*જિલ્લા કક્ષાએ કુલ ૮૨૦ વિજેતા વિદ્યાથીઓને બે દિવસની સ્ટડી ટુર* ઈનામ સ્વરૂપે આપવામાં આવશે.
ઉપરાંત
*જિલ્લા કક્ષાના વિજેતાઓ માટે સ્પેશ્યલ ઇનામઃ*
૮૨૦ વિજેતાઓમાંથી પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને..
*શાળા કક્ષાએ*
પ્રથમ વિજેતાને- ૨,૦૦,૦૦૦ ₹
દ્વિતિય વિજેતાને- ૧,૨૫,૦૦૦ ₹
તૃતિય વિજેતાને- ૭૫,૦૦૦ ₹
*કોલેજ કક્ષાએ*
પ્રથમ વિજેતાને- ૩,૦૦,૦૦૦ ₹
દ્વિતિય વિજેતાને- ૨,૦૦,૦૦૦ ₹
તૃતિય વિજેતાને- ૧,૦૦,૦૦૦ ₹
ઇનામ રૂપે અપાશે.
— —————— ———————-
*રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને (૭૫ શાળા + ૭૫ કોલેજ) ત્રણ દિવસ ભારતના પ્રવાસી સ્થળો, યાત્રાધામો, ઉદ્યોગો અને ભારતની વિકાસગાથા દર્શાવતા સ્થળોની મુલાકાત કરાવાશે.*
*રાજ્ય કક્ષાના વિજેતાઓ માટે સ્પેશ્યલ ઇનામઃ*
*શાળા કક્ષાએ*
પ્રથમ વિજેતાને- ૩,૦૦,૦૦૦ ₹
દ્વિતિય વિજેતાને- ૨,૦૦,૦૦૦ ₹
તૃતિય વિજેતાને- ૧,૦૦,૦૦૦ ₹
*કોલેજ કક્ષાએ*
પ્રથમ વિજેતાને- ૫,૦૦,૦૦૦ ₹
દ્વિતિય વિજેતાને- ૩,૦૦,૦૦૦ ₹
તૃતિય વિજેતાને- ૧,૫૦,૦૦૦ ₹
ઇનામ રૂપે અપાશે.
Gujarat Gyan Guru Quiz - G3Q
Jitu Vaghani