Pitabha Group

  • Home
  • Pitabha Group

Pitabha Group Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pitabha Group, News & Media Website, .

પ્રભુ સદગતના આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રભુને પ્રાર્થના... ઓમ શાંતિ
21/07/2025

પ્રભુ સદગતના આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રભુને પ્રાર્થના... ઓમ શાંતિ

શ્રી અમદાવાદ ઉત્તર ગુજરાત 42 લેવા પાટીદાર પ્રગતિ મંડળ ઇનામ વિતરણ ને લગતી માર્ગદર્શિકા
28/06/2025

શ્રી અમદાવાદ ઉત્તર ગુજરાત 42 લેવા પાટીદાર પ્રગતિ મંડળ ઇનામ વિતરણ ને લગતી માર્ગદર્શિકા

Round The TableVTV News
22/06/2025

Round The Table
VTV News

*પિતાશ્રીની હાજરી સુરજ જેવી હાેય છે.**સુરજ ગરમ જરૃર થાય છે પણ ના હાેય તાે અંધારું પણ છવાઈ જાય છે.*ગયા વર્ષે આજ દિવસે ફાધ...
15/06/2025

*પિતાશ્રીની હાજરી સુરજ જેવી હાેય છે.*
*સુરજ ગરમ જરૃર થાય છે પણ ના હાેય તાે અંધારું પણ છવાઈ જાય છે.*

ગયા વર્ષે આજ દિવસે ફાધર્સ ડે હતાે. સવારે ઉઠીને ફેસબુક પેજમાં હેપ્પી ફાધર્સ ડે ની પાેસ્ટ મૂકીને મેં મારા પિતાજીને શુભેચ્છાઓ પાઠવી. પરંતુ મને નહાેતી ખબર કે મારી શુભેચ્છા માત્ર 2-3 કલાકની જ હશે..... બપાેરે પિતાજીને હ્દય રાેગનાે હુમલાે આવ્યાેને હાર્ટ સ્પેશ્યાલીસ્ટના દવાખાનામાં કાેઈ ઉપચાર શરૃ થાય એ પહેલા જ અમારા પરીવારને છાેડીને કાયમ માટે દૂર ચાલ્યા ગયા. મારી પચાસ વર્ષની જીવન યાત્રામાં હું કદાપિ રડ્યાે નહાેતાે. કારણ કે પિતાશ્રીની છત્રછાયામાં એવા કપરા દિવસાે જાેવા જ નથી પડયા. એમની હાજરી માત્ર જીવનમાં તમામ ઉર્જાનાે સંચાર કરી દેતી. પરંતુ એ દુઃખદ દિવસે હું એક જ દિવસમાં પચાસ વર્ષનું ભેગું રડી ગયાે હતાે. કારણ કે પિતાજીને મળવા હું અમદાવાદથી પાટણ રવાના થયાે પરંતુ મારા કમનસીબ કે હું પાટણ પહાેંચી પિતાજીને મળું એ પહેલાંજ તેઓ અમારાથી ઘણા દૂર ચાલ્યા ગયા.

*પિતાશ્રી આપણે અત્યારે ભલે ઘણા દૂર હોઈએ પરંતુ અમારા હૃદયમાં હંમેશની જેમ નજીક છાે.*
*પિતાશ્રી.., હું દૂર હોઉં ત્યારે પણ તમારો પ્રેમ મને ડગલે ને પગલે અલાૈકિક મદદ કરે છે અને કરતા રહેજાે.*

આજે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે પ્રભુને પ્રાર્થના કરું છું કે ભગવાન એમની દિવ્ય આત્માને જ્યાં પણ તમે હો પરમ શાંતિ આપે.....🙏

અલ્પેશ મનુભાઈ પટેલ (શંખલપુર)
સમાજબંધુ ચેરીટેબલ ટ્રસ્ટ (અમદાવાદ)

Address


Alerts

Be the first to know and let us send you an email when Pitabha Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share