
24/07/2025
*Another racial attack on Swaminarayan temple in Melbourne, abuse words written on walls*
*મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિર પર ફરી વંશીય હુમલો, દિવાલો પર ગાળો લખી*
બોરોનિયામાં મંદિરની દિવાલો પર ગાળો લખાઈ, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને ઘટનાને વખોડી: હિન્દુ સમુદાયમાં ચિંતા, એકતા માટે ...