Dhruvi R Desai

  • Home
  • Dhruvi R Desai

Dhruvi R Desai Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhruvi R Desai, Digital creator, surat, .

તે ઓળખી સુંદરતા કુરુપતાને જોઈ,
થયું મને પણ કહી દઉં સુંદર કશું ન હોય.
ને માની લો તમે તો, દ્રષ્ટિથી સુંદર સૃષ્ટિ ન કોઈ...

-ધ્રુવી આર દેસાઈ

કવિ | લેખક | એંકર | પબ્લિક સ્પીકર | સ્કેચ આર્ટિસ્ટ | વિધાર્થિની

10/05/2026

ગંગાના પાણી તો વધે ઘટ્યા કરે, પણ મરે ત્યાં સુધી જો કોઈનો પ્રેમ વધઘટ ના થતો હોય તો એ માત્ર મા છે. 🤍
બા, તમે ભલે આજે તારલાઓ વચ્ચે વસો છો, પણ તમારી મમતાની હૂંફ આજે પણ મારા અસ્તિત્વમાં શ્વાસ લે છે. આ મધર્સ ડે એ અદ્રશ્ય અસ્તિત્વને અર્પણ જેણે મને જીવતા શીખવ્યું.

#બા

08/05/2026

સંબંધોની સંખ્યા કરતા સંબંધોની મજબૂતી વધારે મહત્વની છે. 🤝✨
આજે ભીડ તો બધે જ મળી જશે, પણ 50 વર્ષ સુધી સાથે ઉભો રહે એવો સાથ નસીબથી મળે છે.
તમારા એવા 'કાયમી' મિત્રને ટેગ કરો જે ગમે તેવા વાવાઝોડામાં પણ તમારી સાથે રહ્યો છે. 👇





29/04/2026

🌱 ગ્રીન આર્મી - મોણપુર વૃક્ષારોપણ અભિયાન 2026 🌱

🌿 શ્રી સમસ્ત મોણપુર ગામ પરિવાર તથા યુવાનો દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન.

📅 તારીખ: 15/05/2026 થી 25/05/2026
📍 સ્થળ: મોણપુર ગામ

✨ અમારું લક્ષ્ય:
આવનારી પેઢીને હરિયાળું, સુંદર અને સ્વસ્થ પર્યાવરણ આપવું.
વૃક્ષો દ્વારા ગામને હરિયાળું બનાવવું અને પક્ષી-પ્રાણી માટે કુદરતી આશ્રય ઊભું કરવું.

💚 આપ પણ જોડાઓ:
એક વૃક્ષદાન ચાર્જ માત્ર ₹100/-

📞 સંપર્ક માટે:
મહેશભાઈ ગજેરા – 95586 15463
શૈલેષભાઈ ગજેરા – 99787 64608

ચાલો, સાથે મળી એક નવી હરિયાળી શરૂઆત કરીએ 🌳

26/04/2026

મિત્રો, એક માવો અત્યારે કેટલામાં આવે? ૧૫, ૨૦ કે ૩૦ રૂપિયા? દિવસના તમે ૨-૩ માવા ખાઈ જતા હશો. એટલે કે મહિનાના અંદાજે ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા આપણે ધુમાડો કરીને કે થૂંકીને ઉડાવી દઈએ છીએ!"

આ માવો ખાવાથી તમારું તો નુકસાન થાય જ છે, પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમે જે મોણપુરમાં રહો છો, ત્યાં તમારા સંતાનોનું ભવિષ્ય કેવું હશે? આપણે ગજવામાં 'મસાલો' તો રાખીએ છીએ, પણ ગામમાં 'વૃક્ષો' વાવવાનું ભૂલી ગયા છીએ.

ચાલો, આ ઉનાળે એક નાનો ફેરફાર કરીએ. આખા મહિનાના માવા નથી છોડવા, પણ માત્ર ૩ થી ૪ માવાના પૈસા બચાવીને ૧૦૦ રૂપિયાનું એક 'વૃક્ષ દાન' કરીએ. ગ્રીન આર્મી મોણપુર ૧૫ મે થી ૨૫ મે સુધી વૃક્ષારોપણ કરી રહ્યું છે. ૧૦૦ રૂપિયામાં તમે એક એવો વડલો કે પીપળો વાવી શકો છો જે તમારી સાત પેઢીને છાંયડો આપશે.




25/04/2026

જે લોકો સમયને મજાક સમજે છે, સમય એમના અસ્તિત્વને મજાક બનાવી દે છે.

તમારી જિંદગીની લગામ તમારા હાથમાં રાખો. જો તમે| સમય પર નક્કી નહીં લો, તો સમય એ નક્કી કરી લેશે કે તમારું શું કરવું!|









23/04/2026

માણસની સાચી કિંમત ક્યારે થાય?








12/04/2026

જે કલાકાર ૨૦ થી વધુ ભાષાઓમાં પોતાના સૂર રેલાવી શકે, એમના માટે વિશ્વની કોઈ સરહદ નડતી નથી. આશાજીએ સાબિત કર્યું કે સંગીતની પોતાની એક ભાષા છે."

11/04/2026

દીકરી એ ઘરની લક્ષ્મી છે. વિદાય વખતે તેના મનમાં પિયર પ્રત્યે અત્યંત પ્રેમ હોય છે. શાસ્ત્રોક્ત અને લોકવાયકા મુજબ, દીકરી ઈચ્છે છે કે તેની વિદાયની ઘડીએ તેની પોતાની લાગણીશીલ નજર પણ તેના ભાઈની સમૃદ્ધિ કે પરિવારની ખુશીઓને ન લાગે.

તો આ વિડીયો શેર કરી દો તમારી બેન અને દીકરીને 🙏

09/04/2026

લગ્ન જીવન એટલે માત્ર સાથે રહેવું નહીં, પણ

એકબીજાના મૌનને સમજવું.

આજકાલના દોડધામભર્યા જીવનમાં આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે સંબંધોને સમય અને સમજણની જરૂર હોય છે. લગ્ન એ બે વ્યકિ્તઓનું નહીં, પણ બે આત્માઓનું મિલન છે જ્યાં 'હું' મટીને 'અમે' બનવાનું હોય છે. હું

સફળ લગ્ન જીવનનું રહસ્ય શું છે?

૧. એકબીજા પર અતૂટ વિશ્વાસ.

૨. મુશ્કેલ સમયમાં મજબૂત સાથ.|

૩. નાની નાની ખુશીઓમાં ભાગીદારી.|

તમારા જીવનસાથીની એવી કઈ વાત છે જે તમને સૌથી વધુ ગમે છે?

કોમેન્ટમાં તેમનું નામ લખીને તેમને આભાર કહો.👇

Address

Surat

Website

https://www.instagram.com/dhruvirdesai/

Alerts

Be the first to know and let us send you an email when Dhruvi R Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dhruvi R Desai:

  • Want your business to be the top-listed Media Company?

Share