03/17/2024
ટોરંટો ખાતે કેલી પટેલ અને નીશા પરીખ ઘ્વારા ધમાકેદાર જલસા નાઈટ ની ખુબ જ સરસ રીતે ઉજવણી.
શ્રીંગેરી ટેમ્પલ, ઈટોબીકોક ખાતે નવમી માર્ચ 2024 ના રોજ ડીજે ડિનર ડાન્સ, અજીતભાઇ ની જબરદસ્ત કોમેડી, પર્ફોમન્સ અને લાઈવ મ્યુઝિક સાથે મસ્તીભરી જલસા નાઇટની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઇવેન્ટ નું આયોજન કેલી પટેલ અને નિશા પરીખ ના ઘ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ડિનરમાં ટોમેટો સૂપ, પનીર ચીલી, વેજ મન્ચુરીયન, હરાભરા કબાબ, ગુલાબ જામુન, કપ કેક, કુકીઝ, તેમજ પનીર લબાબદાર, રેશમી વેજ કરી, રાઈસ, દાલ તડકા, નાન રોટી, સલાડ અને ડેઝર્ટમાં મૂંગદાલ નો હલવો પણ રાખવામાં આવ્યો હતો. જય સોલંકી ના મધુર આવાજ ના તાલ અને ડીજે પર ડાન્સ કરવામા મહેમાનો ને જલસા પડી ગયા હતા. અને ગુજરાતી હોય ત્યાં ગરબા ની રમઝટ તો કેમ ભુલાય? આવી જ રીતે સર્વ મહેમાનો ને જલસા નાઇટની ઉજવણી કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું પાર્ટીના અંતમાં આયોજકોએ એ મિત્રો, મહેમાનો, સ્પોન્સર તથા ભાગ લેનારાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
MC by Brigel Patel
Live Singing by
Jay Saulanki
Photographer
Deep Shah
Our valued sponsors:
Global profound immigration
Homelife Miracle
Alkesh Patel
CIBC Mortgage Advisor
Siddharth Vyas
Gujarati Food
Jayshil Patel
Vision Optical
Ullas Shah
Sunshine Dental Clinic
All State Insurance
Sagar Parikh
SBC consulting
Sanjay Batariwala (Personal Injury Consultant)
S&S Lawyer
Avani Shah
Homelife Miracle
Bhavesh Bhatt
Jay Bhavani
Shubham Iyer