05/17/2026
આ અઠવાડિયે Hitesh Jagad નો જબરદસ્ત અને વિચારપ્રેરક એડિટોરિયલ વાંચવાનું ચૂકતા નહીં
• ટ્રક ડ્રાઈવિંગ લાઇસન્સ એજ્યુકેશન સ્કેમનો પર્દાફાશ
• પેટ્રોલના ભાવથી ઉનાળામાં પણ નહીં મળે રાહત
• Amit Bhatt ને બ્રેમ્પ્ટન સિટિઝન ઓફ ધ યર સન્માન
• કેનેડામાં ઓનલાઈન જોબ સ્કેમના કેસોમાં વધારો
• હવે બજારમાં આવ્યું 6% દૂધ — જાણો શું છે ખાસ
• National Cricket League 20 Canada ને લઈને બ્રેમ્પ્ટનમાં ક્રિકેટનો માહોલ ગરમાયો
• Donald Trump & China
• GTA સહિત વિવિધ વિસ્તારોના કોમ્યુનિટી સમાચાર
• Zaverchand Meghani કસુંબ લ ડાયરો
• વિશ્વભરના સ્પોર્ટ્સ અપડેટ્સ
• મનોરંજન જગતની તાજી ખબરો
• તમામ રાશિઓ માટે સાપ્તાહિક રાશિફળ
વાંચતા રહો ધ્વનિ — કેનેડામાં ઇન્ડો-કેનેડિયન ગુજરાતી સમાજની વિશ્વસનીય પ્રથમ પસંદ.
Dhwani 163 17526