19/04/2021
🙏🙏🙏⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
https://forms.gle/4xbBAN2JHn1pEpiE7
⤴️⤴️⤴️⤴️⤴️⤴️⤴️⤴️⤴️⤴️🙏🙏🙏
તો સ્પષ્ટ શબ્દોમાં હું તમને સમજાવતાં કહું કે,
હું તમારી પાસેથી ઈમેલ એકઠી કરી રહ્યો છું.
જેનો હું કોઈ ખરાબ ઉપયોગ જરાંય પણ નથી કરવાનો..,
એનો માત્ર હું ઉપયોગ કરીશ...,
અને એ પણ ખાલી તમને મેઈલ દ્વારા મેસેજ કરવા માટે..,
હું જે તમને તમારા ઈમેઈલ દ્વારા જે મેસેજ મોકલીશ જે લિંક સાથે...,
તે લિંક માં,
જો તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો જ તમે તમારી ઈચ્છા થી તે વસ્તુ ની ખરીદી કરજો.
તમારો સવાલ : એ તો અમને આવડે છે? આ ફ્લિપકાર્ટ કે એમેજોન ખોય્લુ ને જે ખરીદવુ હોય તે ખરીદી લીધું?
તો પછી અમે શું કામે તમને અમારી ઈમેલ આપવી?
જવાબ :
હા...,
હુ જાણું છું કે તમને પણ ઓનલાઈન શોપિંગ કરતાં આવડે જ છે.
પરંતુ જે લિંક હુ તમને મોકલીશ તે લિંક દ્વારા,
જો તમે કોઈ પણ વસ્તુ ની ખરીદી કરો છો....,
તો મને તમે જે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મગાવેલ છે..,
તો તેના પર નિર્ધારિત કરેલ જેટલાં પણ ટકા કમિશન મળવાનું હશે તે મને મળી જશે.
તો બસ આ જ કારણ માટે હુ તમારી પાસે થી તમારી ઈમેઈલ આઈડી માંગું છું.
નોંધ :
હું કોઈ હેકર નથી, મહેરબાની કરીને આ વાતની સંભાળ લેવી દરેક વ્યક્તિ એ જરૂરી જે લોકોએ આ વિડિયો પહેલે થી છેક અંત જોયો છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏