ABnews Channel Surat

સુરત મહાનગર પાલિકા તારીખ ૨૬ જુલાઈ માં રોજ યોજાનારી લેબ ટેકનિશિયન અને ત્રીજી શ્રેણી ક્લાર્ક ની લેખિત પરીક્ષા હાલ રાજ્ય મા...
24/07/2026

સુરત મહાનગર પાલિકા

તારીખ ૨૬ જુલાઈ માં રોજ યોજાનારી
લેબ ટેકનિશિયન અને ત્રીજી શ્રેણી ક્લાર્ક ની લેખિત પરીક્ષા હાલ રાજ્ય માં ભારે વરસાદ ના કારણે મુલતવી રાખવામાં આવેલ છે જેની ઉમેદવારો એ નોંધ લેવી

પરીક્ષા ની નવી તારીખ સુરત મનપા દ્વારા પાછળથી જાહેર કરવામાં આવશે.

29/06/2026

ગુજરાત રાજ્ય ના રમતગમત મંત્રી ડૉ.જયરામ ગામીતની તબિયત લથડી, બારડોલી ખાતે એક મહત્વના કાર્યક્રમ દરમિયાન છાતીમાં દુખાવો થતાં સુરતની મેત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા...
હાલ તબિયત માં સુધારો છે..

29/06/2026

સચિન GIDC વિસ્તારના કચરા ના ઢગલા માં લાગી આગ...🔥

28/06/2026

સુરતના જહાંગીરપુરામાં એક ચોક આવનારો કિસ્સો સામે આવ્યો છે

પાવર બેંક ચાર્જમાં મુકતા બ્લાસ્ટ થયો

સમગ્ર ભારતમાં જાણીતી youtube પર જે સુરત ખાતે રહે છે

જહાંગીરપુરા ખાતે રહેતી શિવાની કપિલા નગરમાં પાવર બેંક બ્લાસ્ટનો બનાવ બન્યો

એટલા હદે બ્લાસ્ટ મોટો થયો કે ઘરની એસી અને તમામ વસ્તુઓ પણ બળીને ખરાબ થઈ ગઈ

ફાયર દ્વારા આમ તો આંખ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો

પરંતુ ઇન્ફ્લુએન્સર ના ઘરે આ પ્રમાણે બ્લાસ્ટ થતા તેવો ભાવુક જોવા મળ્યા હતા...

Adresse

Friedberger Landstraße 325
Frankfurt
60389

Webseite

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von ABnews Channel Surat erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Service Kontaktieren

Nachricht an ABnews Channel Surat senden:

Verknüpfungen

Teilen

Kategorie