Jay Kathiyawad

Jay Kathiyawad page is for kshatriya

કાઠી ક્ષત્રિય સમાજના ભામાશાને ભાવ વંદન...કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત ભરના તેજસ્વી યુવાનો આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ ...
10/12/2024

કાઠી ક્ષત્રિય સમાજના ભામાશાને ભાવ વંદન...

કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાત ભરના તેજસ્વી યુવાનો આવનારી તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ ઝળહળતી સિધ્ધિ હાંસલ કરે એવાં ઉમદા હેતુથી અમારી કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત દ્વારા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના સહકારથી ગાંધીનગર ખાતે નવનિર્મિત " કાઠિયાવાડ ભવન"ના નિર્માણમાં બોટાદ જિલ્લાના બગડ ગામના ભામાશા આદરણીયશ્રી મંગળુભાઈ જેઠસુરબાપુ ખાચર દ્વારા સમાજના બાળકોના હિતમાં એક કરોડ રૂપિયાની રકમ અર્પણ કરી પરિવર્તનના પ્રહરી બન્યાં....દિલથી કોટી વંદન સહ ખોબલે અભિનંદન......

દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાચવે પગલાં....

જ્યારે જ્યારે શિક્ષણ માટે સમર્પિત દાતાશ્રીની યાદી થશે ત્યારે આદરણીયશ્રી મંગળુભાઈનુ નામ ખૂબ આદર સાથે લેવાશે.....અમર હો!!!!!

ધન્ય છે.....આ માટે જ કદાચ દાતારી ખાચરની કહેવાય છે.....વંદન....
આ પોસ્ટ દરેક કાઠી ક્ષત્રિય સમાજના વડિલો ,યુવાનો શેર કરો.....આનાથી મોટી પ્રેરણા બીજી કોઈ હોઈ ન શકે...

18/11/2024
સૂર્યદેવ ભગવાન મંદિર કોટાય કચ્છ
18/11/2024

સૂર્યદેવ ભગવાન મંદિર કોટાય કચ્છ

03/11/2024

આના વિશે શું કહેશો ?

13/04/2024
क्षत्रिय समाज सबसे बड़ा भुलक्कड़ है।1. सुखदेव सिंह हत्याकांड को बीजेपी ने शांत करवा दिया-20 दिन में भूल गया।2. धनंजय सिं...
12/04/2024

क्षत्रिय समाज सबसे बड़ा भुलक्कड़ है।

1. सुखदेव सिंह हत्याकांड को बीजेपी ने शांत करवा दिया-20 दिन में भूल गया।

2. धनंजय सिंह को BJP ने जेल में डाला- 3 दिन में भूल गया।

3. कैथल में मिहीरभोज प्रकरण में बीजेपी ने क्षत्रिय युवाओं पर लाठिया चलवाई कैस लगवाए - 25 दिन में भूल गया।

4. सहारनपुर में मिहीरभोज मूर्ति प्रकरण - 10 दिन में भूल गया।

5. नोएडा में बीजेपी के महेश शर्मा द्वारा क्षत्रिय इतिहास के साथ छेड़ छाड़ - 7 दिन मेंभूल गया..

6. भाजपा द्वारा क्षत्रियों को राम मंदिर ट्रस्ट से बाहर रखा गया।

7. भाजपा द्वारा क्षत्रिय इतिहास को खंडित किया गया भाजपा द्वारा ही क्षत्रिय समाज की राजनीति लगातार समाप्त की जा रही है और भाजपा द्वारा ही क्षत्रिय समाज के टिकट भी लगातार काटे जा रहे।

8. भाजपा द्वारा ही राजस्थान के भामाशाह मेघराज सिंह शेखावत रॉयल्स पर ED की कार्यवाही करवाई थी।

9. भाजपा द्वारा ही क्षत्रिय महापंचायत पर पाबंद लगाई गई थी।
10. और गुजरात में भाजपा के केंद्रीय मंत्री पुरुषोत्तम रुपाला क्षत्रिय समाज पर विवादित बयान भी देता है और भाजपा उसे टिकट देती है।
11. EWS सरलीकरण नहीं ।
12 सुहेल देव राज बैश राजपूत को राजभर बना दिया l
13. बिहार मे वीर कुँवर सिंह के वंशज को घर मे नजर बंद किया।
14. सुशांत सिंह राजपूत को न्याय नहीं मिला l

15. महिपाल सा मकराना की टोपी सरबस पुलिस ने उतार कर अपमान किया ओर राज शेखावत जी का साफ़ा गिरा कर महिपाल सा राज शेखावत का नही किया अपितु सम्पूर्ण देश के क्षत्रिय के स्वाभिमान पर रुपाला की बीजेपी सरकार ने गहरी चोट की है। अब हमें यह देखना हैकि द्वारका से कामख्या तक और कश्मीर से कन्याकुमारी तक के क्षत्रिय को अपने स्वाभिमान की रक्षा करनी है या नही ?
16. Bharatiya Janata Party (BJP) मजबूत हुई गुजरात में और वहां की राजपूत राजनीति को खत्म कर दिया इन्होने।

17. यही हरियाणा ,पश्चिम यूपी, ब्रज , मध्यप्रदेश , राजस्थान , छत्तीसगढ़ ,झारखंड में किया है।

ये और ताकतवर हुए तो इनके निशाने पर अवध ,पूर्वांचल और बिहार के राजपूत भी आएंगे।
जो समाज के बड़े बुजुर्ग है है वो चाहते है क्षत्रिय युवा भविष्य में किसी आंदोलन में न जाए।

तो इन्ही सभी मुद्दो ध्यान में रखकर वोट करना और BJP को उसकी औकात दिखा देना l

12/04/2024

અયોગ્ય વર્તન અને તાનાશાહી

12/04/2024

kathis of muli

29/07/2023

અમરેલી ST ડેપો ના ડ્રાઈવર સ્વ.કિશોરભાઈ ડાંગરકે તેમનું આકસ્મિત અવસાન થયેલ અને ઘરનો આધાર સ્તંભ જે ગણો તે એ ભાઈ એકજ હતા તેમના સંતાન માં 3 દીકરીઓ ને એક 3 વર્ષ નો દીકરો છે ને તેમના ધર્મ પત્ની અને વૃદ્ધ માતા નો આધાર છીનવાઇ ગયો છે તો આપણે સમાજ ની રૂએ તેને થોડી મદદ જરૂર કરવી જોઈએ...
ફૂલ નય તો ફૂલ ની પાંખડી રૂપે બધા ને નમ્ર વિનંતી છે કે જો આપડા થોડા સહયોગ થી કોઈ ના પરિવાર માં આપડે એનું દુઃખ તો નથી લઈ શકતા પણ એના પરિવાર ને મદદ રૂપ જરૂર થઇ શકીયે... 🙏
ગુગલ પેય અને ફોન પેય નંબર 9428040745...
🙏જય સુર્યનારાયણ દેવ🙏

Adresse

Offenbach Am Main

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von Jay Kathiyawad erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Teilen

Kategorie