
14/07/2025
🌼 "સુંદર અકસ્માત" – એક પ્રેમ કહાની શબ્દોમાં
કહેવામાં આવે છે કે સાચો પ્રેમ કદી યોજના મુજબ નથી આવતો.
એ તો આવી જાય છે...
જેમ કોઈ અચાનક મોકળા રસ્તે અકસ્માત થાય —
પણ એ દુખદ નહીં, સુંદર હોય.
આજની કવિતા એજ અણમોલ ક્ષણ વિશે છે,
જ્યાં તું મળી અને
મારું બધું – શબ્દો, શ્વાસ, અને શાંતિ – તારા નામે લખાઈ ગયું.
📖 વાંચો, અનુભવો અને શેર કરો…
તમે પણ એવો “અક્સમાત” કદી અનુભવ્યો છે?
#દિલોનીડાયરી #સુંદરઅક્સમાત