
13/09/2025
Navratri 2025 : સુરતમાં ફાયર NOC ની માર્ગદર્શિકા જાહેર, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન!
Navratri 2025 : સ્ટેજની નીચે જ્વલનશીલ પદાર્થ રાખવા પર પ્રતિબંધ, પ્રવેશદ્વારની ઊંચાઈ અને પહોળાઈ ઓછામાં ઓછા 5 મીટર હોવી જરૂર.....