Gujju Hungama - ગુજ્જુ હંગામા

Gujju Hungama - ગુજ્જુ હંગામા GujjuHungama- Spreading Gujjuness Worldwide!
(1)

26/08/2024
08/08/2024

It's not a only song, its al about our life 🫠

जय श्री राम🙏🌹🙏अद्भुत, अलौकिक, अप्रीतम स्वरूप श्री राम का, स्वर्णिम रामयुग  एवं धर्मयुग का प्रारंभ.आप सभी को अनेकानेक मंग...
22/01/2024

जय श्री राम🙏🌹🙏

अद्भुत, अलौकिक, अप्रीतम स्वरूप श्री राम का, स्वर्णिम रामयुग एवं धर्मयुग का प्रारंभ.

आप सभी को अनेकानेक मंगल बधाई🙏🌹🙏

24/08/2023

ગીત પણ આવી ગયુ દોસ્તો……

19/07/2023

Pi is a network of tens of millions of humans mining Pi cryptocurrency to use and build the Web3 app ecosystem.

18/06/2023

😀

 #सुनो #छागलइस पीढ़ी में बहुत कम लोग होंगे जो इस मोटे कपड़े की थैली से परिचित होंगे  इसे  #छागल कहा जाता है ये नाम सुनकर...
04/05/2023

#सुनो
#छागल
इस पीढ़ी में बहुत कम लोग होंगे जो इस मोटे कपड़े की थैली से परिचित होंगे इसे #छागल कहा जाता है
ये नाम सुनकर कई लोग चौंक पड़ेंगे कि #पानी कपड़े की थैली में ???
ये उन दिनों की बात है जब न बाजार में बोतल बंद पानी मिलता था ना #पानी_का_व्यापार होता था न कोई कैम्प थे न की बोतलें थी
गर्मी में पानी पिलाना #धर्म और खुद का पानी घर से लेकर निकलना अच्छा #कर्म माना जाता था,
गर्मी के दिनो मे उपयोग आने वाली ये #छागल एक मोटे कपड़े (कैनवास) का थैला होता था,जिसका सिरा एक और बोतल के मुंह जैसा होता था
और वह एक लकड़ी के गुट्टे से बंद होता था
आप में से किसने इसका उपयोग किया है ???
#छागल में पानी भरकर लोग,यात्रा पर जब जाते थे,कई लोग ट्रेन के बाहर खिड़की पर उसे टांग देते थे,बाहर की हवा उस कपड़े के थैले के छिद्र से अंदर जाकर पानी को ठंडा करती थी #वो_प्राकृतिक_ठंडक_बेमिसाल_थी
गर्मी में जीप में अंदर अफसर बैठे है उनकी छाग़ल बाहर जीप पर लटकी रहती थी
किसान बैलगाड़ी के खल्ले पर छागल लटकाए मंडी की तरफ जाते देखे गए।
ये हमारे पूर्वज की पानी व्यवस्था थी
े_बड़ी_बात रास्ते में किसी राहगीर ने अगर छागल का #ठंडा_पानी देखकर उसे मांग लिया तो कोई मना भी नहीं करता था
क्यों कि ये ईश्वर की आज्ञा थी बैशाख की चटकी दुपहरिया में किसी #प्यासे_को_पानी_पिलाना ।

क्योंकि पानी #खरीदा जा सकता है
या #बेचा जा सकता है ये कल्पना भी नही थी।
अब 20 रूपये का एक लीटर पानी खरीदने वाली पीढ़ी ना छागल जानती थी
ना उसके पानी का स्वाद...

ઈતિહાસ સાક્ષી છે કે 1990 મા લોકો ને કંઈક આ રીતે બ્લોક કરવા મા આવતા હતા😛
13/04/2023

ઈતિહાસ સાક્ષી છે કે 1990 મા લોકો ને કંઈક આ રીતે બ્લોક કરવા મા આવતા હતા😛

બંને હાથમાં લાકડી લઈને ચાલતા આ વૃદ્ધાનું નામ પ્રો. શાંતમ્મા છે. ૯૫ વર્ષના શાંતમ્મા આજે પણ પૂરા ઉત્સાહ સાથે આંધ્રપ્રદેશની...
25/03/2023

બંને હાથમાં લાકડી લઈને ચાલતા આ વૃદ્ધાનું નામ પ્રો. શાંતમ્મા છે. ૯૫ વર્ષના શાંતમ્મા આજે પણ પૂરા ઉત્સાહ સાથે આંધ્રપ્રદેશની સેન્ચૂરીયન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવે છે. આ ઉંમરે પણ પ્રો. શાંતમ્મા વિશાખાપટ્ટનમથી ૬૫ કિલોમીટર દૂર આવેલા વિજયનગરમાં બસ દ્વારા મુસાફરી કરીને ભણાવવા માટે જાય છે એટલે કે રોજના ૧૩૦ કિલોમીટરનો પ્રવાસ કરે છે.

લાકડી લઈને ચાલતા શાંતમ્મા વર્ગ ખંડમાં એક હાથથી લાકડી પકડે છે અને બીજા હાથથી બોર્ડવર્ક કરીને ઊભા ઊભા ભણાવે છે. આ ઉંમરે પણ અવાજ એટલો સ્પષ્ટ છે કે છેલ્લી બેંકના વિદ્યાર્થીને પણ સ્પષ્ટ સંભળાય. વિદ્યાર્થીઓને પણ એમની પાસે ભણવાની બહુ મજા આવે છે કારણકે શાંતમ્મા હસતા-હસાવતા ભણાવે છે અને વિષયના નવા પ્રવાહોથી સંપૂર્ણ પણે વાકેફ હોય છે. તેઓ સમયાંતરે અમેરિકા, બ્રિટન અને સાઉથ કોરિયાની યુનિવર્સિટીમાં પણ વિઝીટિંગ ફેકલ્ટી તરીકે ત્યાંના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જાય છે. શાંતમ્માના માર્ગદર્શન હેઠળ ૧૭ વિદ્યાર્થીઓએ Ph.D.ની પદવી મેળવી છે. ૧૯૫૧માં પ્રોફેસર તરીકે નોકરીમાં જોડાયેલા શાંતમ્મા ૧૯૮૯માં સેવા નિવૃત્ત થઈ ગયા પરંતુ નિવૃત્તિના ૩૪ વર્ષ બાદ પણ તેઓ આજે યુવાનોને શરમાવે એવા ઉત્સાહ અને ઊર્જા સાથે કાર્યરત છે.

તેઓ આ ઉંમરે ભણવા ઉપરાંત પોતાના વિષયમાં સંશોધન કરીને જુદા જુદા સંશોધન પેપર પણ રજૂ કરે છે અને અત્યારે વિદ્યાર્થીઓ માટે ૨ પુસ્તકો પણ લખી રહ્યા છે. પ્રો. શાંતમ્મા કહે છે કે ' જો તમારે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું હોય તો શરીર સાથ આપે ત્યાં સુધી તમને ગમતા કાર્યમાં જોડાયેલા રહો. કામ કરતા રહેશો તો શરીર અને મન બંને સ્વસ્થ રહેશે.'

શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મયોગ વિશે ઘણું વાંચ્યું કે સાંભળ્યું હશે પણ પ્રો. શાંતમ્મા જીવંત કર્મયોગ છે જે આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.

Address

Vastrapur
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Gujju Hungama - ગુજ્જુ હંગામા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share