AADHAR EDUCATION

AADHAR EDUCATION Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AADHAR EDUCATION, Digital creator, Ahmedabad.

વ્હાલા મિત્રો,
👉 શિક્ષણની માહિતી,સરકારી ભરતી,યોજનાઓ, જેવી ઉપયોગી માહિતી તમારા સુધી મળી રહે તે માટે આ પેજને ફોલો કરજો.
👉જે પણ અપડેટ હશે, તે તમારા સુધી પહોંચાડીશું.
દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
જય હિન્દ, ગરવી ગુજરાત
🙏🙏 THANK YOU SO MUCH ALL🙏🙏

22/09/2025
ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા
22/09/2025

ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા

ટેટ 1 અને 2 સર્ટિફિકેટ વેલિડિટી સળંગ પાંચ વર્ષ ગણાશે.
22/09/2025

ટેટ 1 અને 2 સર્ટિફિકેટ વેલિડિટી સળંગ પાંચ વર્ષ ગણાશે.

ગબ્બર ગોખ અખંડ જ્યોત દિવ્ય દર્શનઆસો સુદ એકમ સોમવાર શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શ્રી અંબે માતાજીના ગબ્બર ગોખ અખંડ જ્યોત...
22/09/2025

ગબ્બર ગોખ અખંડ જ્યોત દિવ્ય દર્શન
આસો સુદ એકમ સોમવાર શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે શ્રી અંબે માતાજીના ગબ્બર ગોખ અખંડ જ્યોત દિવ્ય દર્શન કરો જય માતાજી #દર્શન #ગબ્બરગોખ #અખંડજ્યોત #અંબાજી #ગબ્બરપર્વત

આજ થી શરૂ થતાં પવિત્ર નવલી નવરાત્રી  આપના જીવન માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી  માં આદ્યાશક્તિ ના પવિત્ર નવલા...
22/09/2025

આજ થી શરૂ થતાં પવિત્ર નવલી નવરાત્રી આપના જીવન માં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી માં આદ્યાશક્તિ ના પવિત્ર નવલા નોરતા ના આગમન થી તમને અને તમારા પરિવારજનો ને મારા તથા મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના
*માં આદ્યાશક્તિ તમારા જીવન માં આનંદ અને અનેરી ખુશીઓ લાવે તેવી પ્રાર્થના...*
*સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે*
*શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે*💐🙏🙏💐

Address

Ahmedabad

Telephone

+917016910978

Website

Alerts

Be the first to know and let us send you an email when AADHAR EDUCATION posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share