31/08/2026
રવિવાર તારીખ ૩૦ ઓગસ્ટના રોજ Bizzippy Media and Communications Valsad ખાતે થયેલ auditions ની એક ઝલક. ભાગ લેનારા કલાકારોના પ્રતિભાવ હવે પછી જોઈશું. ફિલ્મ "મિલન મેળા" માટે actors અને singers ના auditions નો છેલ્લો રાઉન્ડ વાપી ખાતે તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. જે મિત્રો audition મા ભાગ લેવા માંગતા હોય તેમણે જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેવું. લિંક બંધ થાય e પહેલા ઉતાવળે registration કરવી લેજો.
વધુ માહિતી માટે વૉટ્સએપ મેસેજ કરો 7433027589