
26/03/2024
એવરેસ્ટ બેઝ કેમ્પનાં સજોડે સાહસ પર ગુજરાતીમાં પહલી વખત કોઈ પુસ્તક લખાયું છે અને એ છે બહાદરપુરથી એવરેસ્ટ બેઝ સુધી, લેખક છે Nilesh N. Shah , પ્રસ્તાવના અને એડિટિંગ કરી છે તમારા મિત્ર મહેન્દ્ર શર્માએ .
પ્રકાશક છે Matrubharti Gujarati માતૃભારતી ગુજરાતી
ખરીદવા અને માણવા ઈચ્છા ધરાવો છો તો લિન્ક કમેન્ટમાં છે