MY RJ Mayank

MY RJ Mayank I don't believe in smile, I believe in laugh. Laugh it out��
Radio jockey Ahmedabad.

25/07/2025

When a maestro meets a new city – Niladri Kumar’s first-ever Ahmedabad performance. and his every note builds a new vision of Gujarat." - MY FM Building Gujarat - Coming Soon...

જય જગ્ગન્નાથ ના નારા સાથે કરીયે નગરને સાફ...આ રથયાત્રા માય એફ એમ સાથે જોડાવો સ્વચ્છયાત્રા ભગવાનના રથ પસાર થયા પછી આપડે ક...
26/06/2025

જય જગ્ગન્નાથ ના નારા સાથે કરીયે નગરને સાફ...આ રથયાત્રા માય એફ એમ સાથે જોડાવો સ્વચ્છયાત્રા
ભગવાનના રથ પસાર થયા પછી આપડે કરીશું રસ્તા પર સ્વચ્છયાત્રા ..
કાલે સવારે ૬ વાગે માળિયે - જગ્ગનાથ મંદિર પાસે, જમાલપુર



AMC-Amdavad Municipal Corporation
Catch Foundation
Green-Catalyst
Paryavaran Mitra

07/05/2025

Guys Stay Tune for the ROAR......

Coming Soon...

Exists loudly
23/04/2025

Exists loudly

21/03/2025

ગુજરાત ની હવા માં ધંધો છે સાહેબ.... અને બિઝનસ જ ગુજરાતી ની ઓળખાણ છે

આવો જાણીએ સ્ટાર્ટ અપ યોજના વિષે -- CMO Gujarat Bhupendra Patel PMO India Gujarat Information

Damn you, mirror!
14/03/2025

Damn you, mirror!

If I was funny, I’d have a better Instagram caption for this 😂
19/02/2025

If I was funny, I’d have a better Instagram caption for this 😂

Gratitude 🙏More than the height and body, this is all about the stature that these two gentlemen carry.Being there in th...
08/12/2024

Gratitude 🙏

More than the height and body, this is all about the stature that these two gentlemen carry.

Being there in the industry for so long it’s quite easy for them to outshine a new kid on the block, but these two gentlemen belong to a different league.

Thank you so much for being you and treating me as your “Bhailu”!

Bhailu is incomplete without you guys

Respect and love bhaio ❤️

તું  તો અંતર ની વાત જાણે છે આઈ..।।તને કાંઈ કહેવું પડે નહિ કાઈ...બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલા રૂપ મોગલ માં...    ...
06/11/2024

તું તો અંતર ની વાત જાણે છે આઈ..।।
તને કાંઈ કહેવું પડે નહિ કાઈ...બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલા રૂપ મોગલ માં...

જય હો જનતા જનાર્દન ની 🙏HAHA-CAR થિયેટર્સ માં રીલીઝ થઈ ગઈ છે અને લોકો ને ખુબ ગમી રહી છે !આ ફોટા માં દેખાતા તમામ લોકો એ એવ...
19/10/2024

જય હો જનતા જનાર્દન ની 🙏

HAHA-CAR
થિયેટર્સ માં રીલીઝ થઈ ગઈ છે અને લોકો ને ખુબ ગમી રહી છે !
આ ફોટા માં દેખાતા તમામ લોકો એ એવું કીધું કે બહુ વર્ષો પછી આટલી કોમેડી ફિલ્મ જોઈ અને એક ભાઈએ આવીને કીધું કે Thank you આ ફિલ્મ બનાવવા માટે કારણકે મારા તમામ ટેન્શન હું ભુલી ગયો હતો 2/2:30 કલાક માટે, અને જયારે ઓડિયન્સ આટલા વ્હાલ થી ફિલ્મને વધાવી લેને ત્યારે ફિલ્મ બનાવવા કરેલી તમામ મહેનત અને રાતો ના ઊજાગરા વધુ વ્હાલા લાગે!

Please go and watch HAHACAR in cinema near you 🍺

પૃથ્વીલોક પર ફરી એકવાર થશે “HAHACAR” On 6th Sept Awaiting the Chaos …Produced by Krupa Soni and Sanjay SoniDirected by P...
03/08/2024

પૃથ્વીલોક પર ફરી એકવાર થશે “HAHACAR” On 6th Sept

Awaiting the Chaos …

Produced by Krupa Soni and Sanjay Soni
Directed by PratikSinh Chavda
Creative Director - Sachin Brahmbhatt
Written by PratikSinh Chavda and Mayank Gadhvi

A Juugaad Media Production


.brahmbhatt .stones @chetanpatel224488

12/06/2024

MY FM PAISO KA PED Is Back with Season 3.....

Participate now.. you have Chance to win 3 Lakh Cash prize...

write PKP Your Name & Whats-app us on 7096943943 Now...

Address

Ahmedabad
380051

Alerts

Be the first to know and let us send you an email when MY RJ Mayank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MY RJ Mayank:

Share

Category