INSB IITMS

INSB IITMS lifelong learner and dreamer creatively.

20/09/2025
આજરોજ ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ ઇડર સંચાલિત દ્વારા આયોજિત રમઝટ - ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું . આ સમારોહ ના ઉદ્ઘ...
20/09/2025

આજરોજ ઉત્તર સાબરકાંઠા ઉચ્ચ કેળવણી મંડળ ઇડર સંચાલિત દ્વારા આયોજિત રમઝટ - ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું . આ સમારોહ ના ઉદ્ઘાટક માન.શ્રી રમણલાલ વોરા તેમજ મુખ્ય મહેમાન માન.શ્રી મણિલાલ વાઘેલા અને માન.શ્રી કનુભાઈ પટેલ સાહેબ તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ.એન.પટેલ મંત્રી શ્રી જીતુભાઈ એમ.દેસાઈ તથા બી.સી.એ & પીજીડીસીએ કોલેજ ના આચાર્યશ્રી ડૉ.સુધીરકુમાર જે પટેલ અને અધ્યાપક દ્વારા ખૂબ જ સુંદર રીતે રમઝટ નું આયોજન કરવામા આવ્યું આ રમઝટ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એકતાલે ગરબે ઘુમ્યા હતા..

ઈડર બીસીએ & પીજીડીસીએ કોલેજની વિદ્યાર્થીની જુડો ગેમમાં ની સ્પર્ધામાં ઝળકી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.
28/08/2025

ઈડર બીસીએ & પીજીડીસીએ કોલેજની વિદ્યાર્થીની જુડો ગેમમાં ની સ્પર્ધામાં ઝળકી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો.

18/03/2025
આજરોજ *ઈડર બી.સી.એ કોલેજના* વિદ્યાર્થીઓ  સાકળચંદ પટેલ યુનિવર્સિટી , વિસનગર ખાતે ટેક વિઝન ઈવેન્ટમા ભાગ લીધેલ હતો.   વિદ્ય...
08/02/2025

આજરોજ *ઈડર બી.સી.એ કોલેજના* વિદ્યાર્થીઓ સાકળચંદ પટેલ યુનિવર્સિટી , વિસનગર ખાતે ટેક વિઝન ઈવેન્ટમા ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓ દ્વારા આ ટેક વિઝન ઈવેન્ટમાં વિવિધ સ્પર્ધામા વિજેતા બન્યા હતા. જેમા કોડવિલા ઈવેન્ટ મા ચૌહાણ ઉમંગ ત્રીજા નંબરે ,પોસ્ટર પ્રેઝન્ટેશનમા ભાવસાર કેનવી,ભાવસાર દેવલ,પ્રજાપતિ પૂજા પ્રથમ નંબરે અને ટેક પ્રેઝન્ટેશનમા દોશી હીર,ભગોરા શાન, સુથાર વ્રજ પ્રથમ નંબર અને ટેક ક્વિઝમા પ્રથમ નંબરે વણકર મોક્ષ પ્રાપ્ત કરેલ હતો. વિજેતા બનવા બદલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ ,મંત્રી શ્રી જીતુભાઈ એમ દેસાઈ અને બીસીએ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ.સુધીરકુમાર જે. પટેલે અભિનંદન આપ્યા હતા..

Address

Idar, Sabarkantha
Ahmedabad
383430

Alerts

Be the first to know and let us send you an email when INSB IITMS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to INSB IITMS:

Share