FLASH HAND LIVE

FLASH HAND LIVE Flash Hand Live News
Social media platform

14/08/2026

Ahmedabad મોટો ખુલાસો! એડવોકેટ V.A. શેખ પર લગાવાયેલા આરોપો અંગે સત્ય હકીકત સામે આવી — મહા ગુજરાત એક્સપ્રેસ ન્યૂઝ વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ!

14/08/2026

🇮🇳 હાથમાં તિરંગો, દિલમાં દેશપ્રેમ! ગાંધીનગર વોર્ડ-10ની ભવ્ય “હર ઘર તિરંગા” યાત્રા ઉત્સાહભેર સંપન્ન 🚩
Tiranga JaiHind VandeMataram MeraTirangaMeriShaan India GandhinagarNews LiveNews FlashHandLiveNews

13/08/2026

🚨 હાઈવે પર અકસ્માત બાદ હવે એમ્બ્યુલન્સ 10 મિનિટમાં પહોંચવી ફરજિયાત! NHAIનો કડક નિર્ણય 🚑
અકસ્મતમાં ઘાયલો માટે ‘ગોલ્ડન અવર’ બચાવવા NHAIનું મોટું પગલું. નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થશે.
RoadSafety GujaratNews AccidentNews NationalHighway LiveNews GoldenHour RoadAccident IndiaNews

12/08/2026

2 વર્ષથી ફરાર આરોપી દીપક ઉર્ફે દીપો અમરતલાલ હિરાગરને LCB ઝોન-5ની ટીમે ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાની પોલીસ પ્રેસનોટમાં માહિતી.
📍 અમદાવાદ
🚔 LCB ઝોન-5ની કાર્યવાહી
LCBZone5 AhmedabadPolice PoliceAction CrimeNews Arrested LatestNews GujaratiNews LiveNews NewsUpdate

11/08/2026

અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા

121 નંબર મકાનમાં રહેતા મકાન માલિક અરુણ યાદવ દ્વારા ને એક બિલ્ડર ને બ્રિજેશ બાબુલાલ યાદવ દ્વારા લુખ્ખાઓ ને ઘરે મોકલીને હમણાં કરાવવામાં આવ્યું છે એક નાની પાની ની ટાંકી ની બાબત ને લઈને સામાન્ય બાવલા ચાલી થઈને મોટી માથાકૂટ કરવામાં આવી પરિવારનો ન્યાય ની માંગ છે નારોલ પોલીસ ગુના નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે

11/08/2026

વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણી 🇮🇳
PM મોદીએ નેતાઓ સાથે મળીને તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતને સન્માન આપ્યું. દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રગૌરવની આ ઐતિહાસિક પળે સૌનું ધ્યાન ખેંચ્યું. 🇮🇳❤️
Tiranga NationalPride IndiaNews GujaratNews AhmedabadNews LatestNews LiveNews DeshBhakti JaiHind 🇮🇳

11/08/2026

🚨 DGP મલિકનો કડક આદેશ: હવે અધિકારીઓએ દરરોજ 2 કલાક જનતાની ફરિયાદો સાંભળવી પડશે! 👮‍♂️📢
GujaratNews LiveNews PoliceUpdate JanSeva GujaratiNews NewsUpdate FlashNews

10/08/2026
10/08/2026

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ સામે ચોંકાવનારો ખુલાસો! 🚨
એક વર્ષમાં 148 કેસ, 700થી વધુ સિક્યુરિટી એજન્સીઓ સામે સવાલો!
આનંદનગરમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો. આરોપી માત્ર 4 દિવસ પહેલા નોકરી પર જોડાયો હતો. અમદાવાદમાં અનેક સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન ન થતું હોવાના મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.
⚠️ સિક્યુરિટી ગાર્ડ રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન જરૂરી!
SecurityGuard SecurityAgency PoliceVerification CrimeAlert AhmedabadCrime Gujarat ગુજરાતસમાચાર અમદાવાદસમાચાર ક્રાઈમન્યૂઝ સિક્યુરિટીગાર્ડ પોલીસવેરિફિકેશન LiveNews NewsUpdate GujaratNewsUpdate

10/08/2026

ગાંધીનગરમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ! 🧈
ગલુદણ ગામમાં દરોડા દરમિયાન 9,300 કિલો ઘી અને ₹48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. માવા માટેનો 2,500 કિલો જથ્થો પણ ઝડપાયો. સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે.
#નકલીઘી BreakingNews LatestNews FoodAdulteration FoodSafety Raid Gujarat NewsUpdate LiveNews ગાંધીનગર ગુજરાતસમાચાર નકલીમાલ FoodDepartment

Address

AJIT MILL
Ahmedabad
380023

Telephone

+919157520540

Website

Alerts

Be the first to know and let us send you an email when FLASH HAND LIVE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to FLASH HAND LIVE:

Shortcuts

Share