One of you

One of you WRITING ✍🏻 | SINGING 🎸 | DANCE
I Love to write, Sing and Dance!💃🏻✨
📍AHMEDABAD | Open for Collabs
📩 [email protected]

29/06/2026

DANCE LIKE NOBODY’S WATCHING. POST LIKE EVERYBODY IS!!! 😎✨

10/06/2026

In every moment, I carry you with me. I never feel alone!!!💫♥️✨

🫶🏻

09/06/2026

That sudden ache of missing someone!❤️‍🩹💯✨

07/06/2026

To my favourite person ever!!!♥️✨

💫

04/06/2026

July Born; Monsoon Blessed!♥️⛈️

😌✨

21/05/2026

સટોરી પુસ્તક વાંચતા જ્યારે આ વાક્ય મેં વાંચ્યુ તો મારી આંખમાં આંસુ આવી ગયાં! મને થયું કે કાશ દરેક વ્યક્તિમાં આટલી સમજ હોત તો કદાચ આપણો સમાજ આજે વધારે સમૃદ્ધ હોત. લગ્ન થયાના એક-બે વર્ષમાં જો બાળક ના હોય તો લોકો ગમ્મે તે નિર્ણયો પર આવી જાય છે. એને તો કેટલી બીમારી છે, ડોક્ટરને બતાવો વગેરે વગેરે. એ ચાર લોકો જે તમને બાળક પેદા કરવા માટે સલાહ આપે છે, એ તમારા બાળકનો જન્મ થતા જ અચાનક ગાયબ થઈ જાય છે. ઘણા સલાહ આપશે કે ‘બાળક એનું નસીબ લઈને જ આવે છે.’ પણ ભાઈ એના ઉછેર માટે પૈસા તો મા-બાપે જ ભેગા કરવા પડે છે. આપણને પૈસા એ સલાહ આપનાર ક્યારેય નથી આપી જવાના, ના તો સમાજ આપી જવાનો છે. એટલે જ જ્યાં સુધી આપણે મેન્ટલી, ફિઝિકલી અને ફાઇનાન્શિયલી તૈયાર ના હોઈએ ત્યાં સુધી કોઈ જીવને જન્મ આપીને એને અહીંયા જીવવા પર મજબૂર કરવાનો આપણને કોઈ જ હક્ક નથી! ✅

04/05/2026

સટોરી by 🔥✨📖

સટોરી એ કોઈ નવલકથાથી વધારે આપણા બધાની કથા છે. એક એવી અંતરમનની યાત્રા છે જ્યાં ડૂબકી લગાવીને તમે કંઈક ને કંઈક તો પામશો જ! આ પુસ્તક તમને નિરાશ નહીં કરે, ઉપરથી કોઈપણ પ્રકારની નિરાશા કે હતાશામાંથી આપણને ઉગારી લેવાની ક્ષમતા એમાં છે. ડૉ. નિમિત્ત ઓઝાએ માનવમન અને એમના સ્વભાવ વિશે જે ઝીણવટ પૂર્વક સમજાવ્યું છે એ અદ્ભુત છે! નાનપણમાં આપણા ઉછેર કરવામાં રહી ગયેલી કચાશો કે માતાપિતાના સ્વભાવની ઊંડી અસરો જીવનભર આપણો પીછો નથી છોડતી અને એમાંથી આપણે પોતે જ પોતાની જાતને ઉગારવી પડે છે, પણ કેવી રીતે? એનો જવાબ છે “સટોરી!” 📖✨

💌

02/05/2026

Far from the world, in my own separate world...👸🏻✨



self love, solo vibes, cozy vibes, inner peace, raw moments, mindfulness, mindful moments, gentle life, emotional growth, blissful moments, soft aesthetic, solo era, cozy nights, gentle routine, soulful moments, glowing within, quiet happiness, healing era, slow life, soft girl era, life lately, peaceful mind, calm energy, heart peace, soft playlists, everyday magic, reflective vibes, relatable, serene moments, personal space, comfort zone, dreamy vibe, tiny joys, peaceful energy, happy alone, soft mornings…😍♥️✨

Address

Sindhu Bhavan Road
Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when One of you posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share