harshad.kalsariya

harshad.kalsariya harshadkalshriya

26/10/2025
26/10/2025

રીંગણ નો ઓળો બનાવા નો છે

31/08/2025

@

Talda gam Mahadev temple
11/08/2024

Talda gam Mahadev temple

15/04/2024

... 🩷🩷 *સુટેવોની અસર* 🩷🩷...
_ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો._
_આજ તેનો ઇન્ટરવ્યુ હતો._
_મનોમન નકકી કર્યું હતું કે_
_જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે._
_મમ્મી,પપ્પાની રોજબરોજની નાની નાની વાતો ને કચકચ જેવી કે_:-
- _સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે_,
- _નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો,_
- _નાહીને શરીરનો રૂમાલ તાર પર સૂકવી દેવો,_
- _રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,_
_વિગેરે વિગેરે..ફરમાનોથી હું કંટાળી ગયો છું._
_હવે તે ઈન્ટરવ્યુ સ્થળે પોહચ્યો ત્યાં_
_પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી_
_કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી._
_ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં._
_બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું_
_તેને સરખું કર્યું. કારણકે પપ્પાની ટકોર યાદ આવી._
_બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે._
_સીડીની લાઈટ પણ બંધ કરી._
_એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી._
_પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા_
_જે ફટાફટ અંદર જઈને તરત જ_ _બહાર આવતા હતા._
_મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી._
_મારો વારો આવ્યો એટલે અંદર જઈ_ _મારી ફાઇલ બતાવી. ફાઇલ જોયા_ _પછી તરત જ મેનેજરે પૂછ્યું_:
_ક્યારથી જોઈન્ટ કરશો._
_મને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈ_
_એપ્રિલફૂલ તો નથી કરતા ને._
_બોસ સમજી ગયા કહ્યું_:
_હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે_.
_આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું નથી_
_બસ CCTV મા તમારો Attitude જોયો છે._
_બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી_
_એક તમે તેમાં પાસ થયા છો._
_ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે._
_જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે._
_મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી, પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી._
_જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ._
🎯🌹 *બેસ્ટ ઓફ લક* 🌹🎯
*આવી સુંદર અને બીજી પ્રેરણાદાયી, ઉપયોગી પોસ્ટ જોવા હમણાજ જોડાવો* ✌️✊👇
Follow

Address

Ahmedabad
380007

Website

Alerts

Be the first to know and let us send you an email when harshad.kalsariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category