Gujarat Live

Gujarat Live જય જય ગરવી ગુજરાત

26/06/2026

#ફેસબુક Gujarat Live

26/06/2026

ખાદ્ય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર દેશભરમાં સૌથી વધુ ભેળસેળ પનીરમાં થઈ રહી છે.
એજન્સીઓએ બહારનું પનીર ખાવા પહેલાં સાવચેતી રાખવાની સલાહ આપી છે.
#ફેસબુક

   #ફેસબુક
25/06/2026

#ફેસબુક

06/06/2026

ગાદલા ના વેપારીએ 8 લોકોના જીવ બચાવ્યા...
#ફેસબુક

🕉️ શાંતિ...અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા કિંગ્સ કેન્યોન નેશનલ પાર્ક ખાતે 25 મે, 2026ના રોજ બનેલી એક અત્યંત દુઃખદ અને ક...
06/06/2026

🕉️ શાંતિ...
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા કિંગ્સ કેન્યોન નેશનલ પાર્ક ખાતે 25 મે, 2026ના રોજ બનેલી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટનામાં ગુજરાતી મૂળના દંપતી પાર્થ પટેલ (30 વર્ષ) અને ધરતી પટેલ (29 વર્ષ) નું ડૂબી જવાથી અવસાન થયું છે.

પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા અહેવાલો અનુસાર, કેલિફોર્નિયાના સેન મેટો (San Mateo) વિસ્તારમાં રહેતા આ દંપતી રજાઓ ગાળવા અહીં આવ્યા હતા. 40 ફૂટ ઊંચા રોરિંગ રિવર ફોલ્સ (Roaring River Falls) ની નજીક પથ્થર પર ઊભા રહીને ધરતી પટેલ ફોટો લઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમનો પગ લપસતાં તેઓ નીચે વહેતા પાણીમાં પડી ગયા હતા.

પત્નીને બચાવવાના પ્રયાસમાં પતિ પાર્થ પટેલે પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ બરફ ઓગળવાને કારણે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ અને કપરો હતો, જેના લીધે બંને વહેણમાં તણાઈ ગયા હતા અને ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યા હતા.
#ફેસબુક

લીંબાસી ૧૦૮ની ટીમે એક જ દિવસમાં એમ્બ્યુલન્સમાં બે સફળ પ્રસૂતિ કરાવી બંને માતા અને બાળકોના જીવ બચાવ્યા હતા ​ખેડા જિલ્લાના...
16/05/2026

લીંબાસી ૧૦૮ની ટીમે એક જ દિવસમાં એમ્બ્યુલન્સમાં બે સફળ પ્રસૂતિ કરાવી બંને માતા અને બાળકોના જીવ બચાવ્યા હતા
​ખેડા જિલ્લાના માતર તાલુકાના ખરેન્ટી અને માછિયેલ ગામની બે સગર્ભા મહિલાઓને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતાં લીંબાસી ૧૦૮ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. ઇએમટી નીલ પટેલ અને પાયલોટ ગજેન્દ્રભાઈ સોલંકીએ ડૉક્ટર્સની ઓન-કોલ સલાહથી ખરેન્ટી ગામના બહેનને સ્વસ્થ પુત્રી અને માછિયેલ ગામના બહેનને સ્વસ્થ પુત્રનો જન્મ કરાવી પ્રશંસનીય કામગીરી કરી છે.

15/05/2026

ભારતના ડોક્ટર માટે એક લાઈક કરો

15/05/2026
15/05/2026

Address

Ahmadabad
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share