Ahmedabad Heritage

Ahmedabad Heritage Ahmedabad Special Newspaper

Ahmedabad Heritage Epaper 05-07-2024
05/07/2024

Ahmedabad Heritage Epaper 05-07-2024

Todays Live News Headlines : 26-06-2024 | Gujarat | Breaking News | Gujarati Samachar | TFS News
25/06/2024

Todays Live News Headlines : 26-06-2024 | Gujarat | Breaking News | Gujarati Samachar | TFS News

Todays Live News Headlines : 23-06-2024 | Gujarat | Breaking News | Gujarati Samachar | TFS News
22/06/2024

Todays Live News Headlines : 23-06-2024 | Gujarat | Breaking News | Gujarati Samachar | TFS News

19-01-2024ના સમાચાર - Today Breaking News | Aaj na Samachar | Gujarati Samachar | Ahmedabad HeritageFollow :            ...
19/01/2024

19-01-2024ના સમાચાર - Today Breaking News | Aaj na Samachar | Gujarati Samachar | Ahmedabad Heritage

Follow :

અધૂરું સપનું થયું સાકાર૫૦ વર્ષની ઉંમરે ટિ્‌વંકલે તેનું ગ્રેજ્યુએશન કર્યું પૂર્ણઅક્ષય અને ટિ્‌વંકલના લગ્નને ૨૦ વર્ષ થયા છ...
18/01/2024

અધૂરું સપનું થયું સાકાર
૫૦ વર્ષની ઉંમરે ટિ્‌વંકલે તેનું ગ્રેજ્યુએશન કર્યું પૂર્ણ
અક્ષય અને ટિ્‌વંકલના લગ્નને ૨૦ વર્ષ થયા છે, તેમને ૨૧ વર્ષનો દીકરો આરવ અને ૧૧ વર્ષની દીકરી નિતારા છે

Follow :

ન્યુઝીલેન્ડના ઓપનર પાકિસ્તાન સામે ટી૨૦માં ઝંઝાવાતફિન એલને ૬૨ બોલમાં ૧૩૭ રન ઝૂડી કાઢ્યા૧૬ છગ્ગા ફટકારવા સાથે ટી૨૦ મેચની એ...
18/01/2024

ન્યુઝીલેન્ડના ઓપનર પાકિસ્તાન સામે ટી૨૦માં ઝંઝાવાત
ફિન એલને ૬૨ બોલમાં ૧૩૭ રન ઝૂડી કાઢ્યા
૧૬ છગ્ગા ફટકારવા સાથે ટી૨૦ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી

Follow :

દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસધુમ્મસથી બે દિવસમાં ૩૦૦ ફ્લાઈટ રદ, ૪૦ હજાર મુસાફરો ઘટ્યાપહેલીથી ૧૩ જાન્યુઆર...
18/01/2024

દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ
ધુમ્મસથી બે દિવસમાં ૩૦૦ ફ્લાઈટ રદ, ૪૦ હજાર મુસાફરો ઘટ્યા
પહેલીથી ૧૩ જાન્યુઆરી સુધીમાં ભારતમાં સરેરાશ ૨૮૮૩ ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવ્યું

Follow :

ઈ-ચલણ ન ભરનારા વાહન ચાલકો ચેતજોવાહન ચાલકોને ઇ ચલણની અવગણના કરવી ભારે પડી શકે છેદેશભરમાં ૧૫મી જાન્યુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી ...
18/01/2024

ઈ-ચલણ ન ભરનારા વાહન ચાલકો ચેતજો
વાહન ચાલકોને ઇ ચલણની અવગણના કરવી ભારે પડી શકે છે
દેશભરમાં ૧૫મી જાન્યુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે

Follow :

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યોચા પીવા દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ કરી મિત્રની હત્યાબંને આરોપીઓ અગાઉ ...
18/01/2024

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો
ચા પીવા દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ કરી મિત્રની હત્યા
બંને આરોપીઓ અગાઉ અમરાઇવાડી અને રામોલ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે

Follow :

મહેસાણામાં કોમી એખલાસનો અનોખો કિસ્સો જોવા મળ્યો, મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનાં લગ્નમાં મામેરા પેટે ૫ લાખ અને ઘરેણાં આપ...
12/12/2023

મહેસાણામાં કોમી એખલાસનો અનોખો કિસ્સો જોવા મળ્યો, મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીનાં લગ્નમાં મામેરા પેટે ૫ લાખ અને ઘરેણાં આપ્યા, ભટાસણ ગામના સૈયદ પરિવારને ચૌધરી પરિવાર સાથે વ્યાવસાયિક સંબંધ અને ઘરોબો હતો

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અંદાજે ૩૩૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે, અમદાવાદમાં બન્યું દેશનું સૌથી મોટું મલ્ટી...
12/12/2023

સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અંદાજે ૩૩૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે, અમદાવાદમાં બન્યું દેશનું સૌથી મોટું મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ પર એક વખત પહોંચી ગયા તો અમદાવાદ નહિ દેશના કોઈપણ ખૂણે જવું હશે તો આસાનીથી ટ્રાન્સપોર્ટ સુવિધા મળી જશે

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabad Heritage posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ahmedabad Heritage:

Shortcuts

Share