Purv news ગુજરાત

Purv news ગુજરાત News Msg page Gujarat
"Only Truth"
mo 91 90549 63938
Journalist

Jay hind 🇮🇳 આપનું ન્યુઝ આપનો અવાજ 🎤..Weekly news (સાપ્તાહિક ન્યુઝ)આપના પ્રશ્નો, આસપાસની ઘટનાઓ,સમાચાર જાણવા જોવા અને જાહે...
24/09/2025

Jay hind 🇮🇳

આપનું ન્યુઝ આપનો અવાજ 🎤..

Weekly news (સાપ્તાહિક ન્યુઝ)

આપના પ્રશ્નો, આસપાસની ઘટનાઓ,સમાચાર જાણવા જોવા અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો.

090549 63938

24/09/2025

હવે ભારત માં પણ Gen -z નુ મોટું આંદોલન
લેહમાં ભાજપની ઓફિસ માં આગ લગાવી દીધી...

આજરોજ અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશન SHE ટીમ અને 181 અભયમ ટીમ દ્વારા બોપલ માં જાનવીબેન દ્વારા આયોજિત ગરબોત્સવ ની મુલાકાત લીધી...
23/09/2025

આજરોજ અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશન SHE ટીમ અને 181 અભયમ ટીમ દ્વારા બોપલ માં જાનવીબેન દ્વારા આયોજિત ગરબોત્સવ ની મુલાકાત લીધી તેમ જ ગરબા માં આવતા દરેક મહિલા સભ્ય ની સાવચેતી રાખવા અને નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી ભાગરૂપે જાણકારી અને સાવચેત રહેવા ની સૂચના આપવામાં આવી.
આ કાર્યક્રમ માં હ્યુમન રાઈટ્સ ફોઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના મહિલા અધ્યક્ષ શ્રીમતી જિજ્ઞા તિવારી સહિત ધર્મીશતાબેન ગજ્જર ચેરમેન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ અયોગ એ ખાસ હાજરી આપી અને ગરબા નો આનંદ પણ લીધો.

#અમદાવાદ #બોપલ

10/09/2025

નેપાળ માં ૨૫૦૦ ભારતીયો ફસાયા એરપોર્ટ બંધ,૮કિમી લાંબો ટ્રોફી સરહદપર...

08/09/2025

શંકર ચૌધરી તાત્કાલિક બનાસકાંઠા જવા રવાના થયા, જુઓ સૂઈગામ સહિત આસપાસના અન્ય વિસ્તારોની શું છે પરિસ્થિતિ !

કચ્છ જિલ્લા માં આવેલા રાપર તાલુકાના શાનગઢ  ગામ છે.જ્યાં માણસ મરી જાય પછી તેમની સ્મશાન વિધિ કરવા માટે કોઈ સુવિધા નથી... ક...
08/09/2025

કચ્છ જિલ્લા માં આવેલા રાપર તાલુકાના શાનગઢ ગામ છે.જ્યાં માણસ મરી જાય પછી તેમની સ્મશાન વિધિ કરવા માટે કોઈ સુવિધા નથી... કાલે ગામમાં એક માણસ મરી ગયા પછી ફૂલ વરસાદ માં ચાલીને 3 km સુધી શામશાન વિધિ કરવા માટે ગયા અને ત્યાં પણ મળી ( છાપરી ) ના હોવાના લીધે 2 કલાક સુધી ફૂલ વરસાદ માં મહા મહેનતે 25 લિટર ડીઝલ અને મોટી ગાડીઓના ટાયર બાડીને શામશાન વિધિ કરવામાં આવી અને જ્યાં સુધી સમશાન વિધિ પુરી ના થયી ત્યાં સુધી બધા ખુલ્લા માં ફૂલ વરસાદ માં બઉ હેરાન થયા અને 11 વાગ્યે શામશાન વિધિ કરવા ગયા ત્યારે 3:30 વાગ્યે મહા મહેનતે આગ લાગી 😔 માણસો ને બઉ તકલીફ પડે છે શામશાન સુધી જવાના રસ્તા પણ નથી.


08/09/2025

I got over 60 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

06/09/2025

પાટણ માં ૧૬ વર્ષ ની સગીરા ને બે વાર હોટેલ માં લઈ જઈ દુષ્કર્મ આચર્યું.....

ઊંઝાના તૂટેલા રોડના ભોગે ગણપત વિદ્યાપીઠ ની બસ ખાડામાં ભરાઈ.તંત્રની નબળી કામગીરી સામે આવી.વિકાસના નામે કહેવાતા વાતો ખાલી ...
03/09/2025

ઊંઝાના તૂટેલા રોડના ભોગે ગણપત વિદ્યાપીઠ ની બસ ખાડામાં ભરાઈ.
તંત્રની નબળી કામગીરી સામે આવી.વિકાસના નામે કહેવાતા વાતો ખાલી પેપર પર જ રહી હોય એવું લાગે છે.

#ઊંઝા
Whatsup 090549 63938

કચ્છ જિલ્લાના ભુજથી લગભગ 100 કિમી દૂર આવેલા માતાના મઢ ગામને ખેતી કે વસાહત માટે અયોગ્ય ગણાય છે. પાણીની તંગી, રણપ્રદેશ જેવ...
03/09/2025

કચ્છ જિલ્લાના ભુજથી લગભગ 100 કિમી દૂર આવેલા માતાના મઢ ગામને ખેતી કે વસાહત માટે અયોગ્ય ગણાય છે. પાણીની તંગી, રણપ્રદેશ જેવી પરિસ્થિતિ અને કાંટાળી ઝાડીઓથી ઘેરાયેલું આ ગામ આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અનમોલ બન્યું છે.

2016માં અહીં જારોસાઇટ ખનિજ મળ્યું હતું, જેનું વયમાન વૈજ્ઞાનિકોએ આશરે 5.5 કરોડ વર્ષ જૂનું સાબિત કર્યું છે. આ જ ખનિજ મંગળ ગ્રહ પર પણ મળ્યું છે, જે ત્યાં પાણીની હાજરીનો પુરાવો આપે છે.

આ શોધને કારણે ISRO હવે માતાના મઢને મંગળયાન-2 મિશન માટે ટેસ્ટ બેડ તરીકે વિકસાવશે. અહીં રોવર, હેલીકોપ્ટર, સ્કાઈ ક્રેન અને સુપરસોનિક પેરાશૂટ જેવા સાધનોનું પરીક્ષણ થશે. વૈજ્ઞાનિકો માને છે કે આ અભ્યાસ પૃથ્વી અને મંગળના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસને જોડે છે અને ભવિષ્યના અવકાશ મિશન માટે માર્ગદર્શક સાબિત થશે.

કચ્છના રણપ્રદેશમાં આવેલી આ વૈજ્ઞાનિક શોધ માત્ર ભારત નહીં, પરંતુ સમગ્ર વિશ્વના અવકાશ અભ્યાસ માટે એક ક્રાંતિકારી પગલું બની શકે છે.
#માતાનોમઢ
Wahtsap 91 090549 63938

Address

Ahmedabad
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Purv news ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share