Nilesh Soor

Nilesh Soor Love to sing Gujarati Sugam Sangeet, shlokas, stutis, Mukesh songs and other filmi/non-filmi songs..

23/04/2025

માતાજી ની સ્તુતિ 🌹🎼🙏

18/04/2025

As a Tribute to Manojkumar ji, presenting his very popular and emotional song "Koi jab tumhara hriday tod de".. from movie Purab aur Paschim.. originally sung by Mukeshji..🎧🎼🌹🙏

સંકટ ચતુર્થી ની શુભકામના 🌹🙏
16/04/2025

સંકટ ચતુર્થી ની શુભકામના 🌹🙏

શ્રી સંકટનાશન ગણપતિ સ્તોત્ર શ્રી નારદ પુરાણ

29/03/2025

આજથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રી ના પવિત્ર દિવસો
નિમિત્તે માઁ જગદંબા નો એક ગરબો રજૂ કરું છું..
આદ્યશક્તિ માઁ અંબા સૌ ની રક્ષા કરે એવી પ્રાર્થના.

જય અંબે 🎧🎼❤️🌹🙏

Please, like, share and subscribe my YouTube channel " Nilesh Soor " and also follow my FB page " Nilesh Soor "
❤️🎼🌹🙏

25/01/2025

શટતિલા એકાદશી ની શુભકામના.. જય શ્રી કૃષ્ણ 🌹🙏

09/01/2025

મિત્રો,
આજે પોષ સુદ અગિયારસ એટલે પુત્રદા એકાદશી.

આજના આ પવિત્ર દિવસે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અધ્યાય ૧૨-ભક્તિ યોગ-શ્લોક ક્રમાંક ૧૩-૧૪ નું ગાયન તથા ગુજરાતી અનુવાદ રજૂ કરું છું.. જય શ્રી કૃષ્ણ 🙏

🌹🎼❤️

07/01/2025

આજથી શરૂ થતાં શાકંભરી નવરાત્રી ના પવિત્ર દિવસો
નિમિત્તે માઁ જગદંબા ની સ્તુતિ રજૂ કરું છું..
આદ્યશક્તિ માઁ અંબા સૌ ની રક્ષા કરે એવી પ્રાર્થના.

જય અંબે 🎧🎼❤️🌹🙏

Please, like, share and subscribe my YouTube channel " Nilesh Soor " and also follow my FB page " Nilesh Soor "
❤️🎼🌹🙏

27/12/2024

આવો તોય સારું, ના આવો તોય સારું...

શ્રી અવિનાશ વ્યાસ રચિત અને સ્વરાંકિત તથા મુકેશજી એ ગાયેલ આ ખૂબ જ લોકપ્રિય ગીત રજૂ કરું છું..

Enjoy 🎧🎹🎼❤️

Address

Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when Nilesh Soor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share