First Bharat News

First Bharat News Media/News Company

08/05/2025

"अंबाजी मंदिर में सुरक्षा की पुख्ता तैयारी — बनासकांठा पुलिस की मॉकड्रिल से मिला भरोसा"Hashtags:

05/05/2025

ભારે વરસાદ અને વાવાઝોડાથી લગ્નનો મંડપ ઉડ્યો | ચોંકાવનારો વીડિયો #ગુજરાત #લગ્નમંડપ #ભારેવરસાદ #વાવાઝોડા

23/04/2025

અંબાજી બ્રેકિંગ ન્યૂઝ:જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘા હવે અંબાજી મંદિર સુધી પહોંચ્યા છે. સમગ્ર દેશની સાથે અંબાજી મંદિરમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.મંદિર પરિસરમાં SOG, QRT, BDDS, ડોગ સ્કોડ અને લોકલ પોલીસ દ્વારા સતર્ક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અંબાજી મંદિર ગુજરાતનું નહિ પણ સમગ્ર ભારતનું પ્રખ્યાત શક્તિપીઠ છે, જ્યાં દરરોજ હજારો યાત્રીકોઆવતાં હોય છે.શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ જગ્યાઓની ઉચ્ચ તકનીકી સાધનો વડે તપાસ હાથ ધરી.PI એ.બી. ધાંધલિયા (SOG, બનાસકાંઠા) દ્વારા જણાવવામાં આવ્યું કે હવે નિયમિત રીતે આવા તપાસ અભિયાનો હાથ ધરવામાં આવશે.વિસ્તૃત માહિતી માટે વિડિયો અવશ્ય જુઓ. #અંબાજીમંદિર #બ્રેકિંગન્યૂઝ #જમ્મુકાશ્મીર #આતંકીહુમલો #સુરક્ષા

21/04/2025

અંબાજી માં પાણી ની ગંભીર સમસ્યા સામે સ્થાનિકો નો ધૈર્ય ઉતરી ગયું છે. બ્રહ્મપુરી વિસ્તારમાં 4-5 દિવસે માત્ર થોડા મિનિટ માટે પાણી આપાતું હોવાના કારણે મહિલાઓએ તીવ્ર રોષ સાથે માટલા ફોડી આપત્તિ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો. ગંદી ગટરોમાંથી પસાર થતી પીવાના પાણી ની પાઇપલાઇનો અને ખરાબ હાલતનાં હેન્ડપંપો પર સ્થાનિકો ફરીથી પ્રશ્નચિહ્ન ઉભું કરી રહ્યા છે.જુઓ સંપૂર્ણ રિપોર્ટ અંબાજીમાંથી…પ્રશાસન ક્યારે પગલાં લેશે?

20/04/2025

नाग ओर नागीन का मिलन

18/04/2025

भीलवाड़ा-जयपुर हाईवे पर कंटेनर में भयानक धमाका!

एक के बाद एक हुए 6 ब्लास्ट, 100 फीट तक उठी आग की लपटें !

*અંબાજી નજીક પથ્થરમારા ની ધટના,3 કાર ના કાચ ફોડ્યા.?*
04/11/2024

*અંબાજી નજીક પથ્થરમારા ની ધટના,3 કાર ના કાચ ફોડ્યા.?*

*અંબાજીની પુજાએ MS યુનિટી વલ્ડ એમ્બેસેડર નો ખિતાબ જીત્યો*
01/11/2024

*અંબાજીની પુજાએ MS યુનિટી વલ્ડ એમ્બેસેડર નો ખિતાબ જીત્યો*

*લો...હવે નકલી SDM ઝડપાયો,પ્રકાશ નાઈ બન્યો નકલી SDM,પોલીસની કડક કાર્યવહી*
01/11/2024

*લો...હવે નકલી SDM ઝડપાયો,પ્રકાશ નાઈ બન્યો નકલી SDM,પોલીસની કડક કાર્યવહી*

*અંબાજી રેલ્વે સ્ટેશનનો નજારો આવો હશે,અંબાજીની રોનક બદલાશે*
28/10/2024

*અંબાજી રેલ્વે સ્ટેશનનો નજારો આવો હશે,અંબાજીની રોનક બદલાશે*

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when First Bharat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to First Bharat News:

Share