Garv Chhe Gujarati Chhu

Garv Chhe Gujarati Chhu આ પેજ પર તમને ફરવા ની માહિતી મળશે, ગુજરાત અને આખા ભારત વિશે, તમારી પોતાની ભાષા ગુજરાતી માં, આ પેજ પર તમને બધા ધર્મ ના સથળો વિશે પણ માહિતી મળશે

11/08/2025

ગ્લો ગાર્ડન અમદાવાદ | ફ્લાવર પાર્ક | જાણો બધું Moon Trail Park Ahmedabad વિશે

Below Queries covered in this video....

ગ્લો ગાર્ડન અમદાવાદ,glow garden ahmedabad,
glow garden ahmedabad 2025,glow garden ahmedabad ticket price,
glow garden ahmedabad riverfront,moon trail ahmedabad,
moon trailer park ahmedabad,moon trail park ahmedabad,
flower park ahmedabad,flower park ahmedabad 2025,
atal bridge ahmedabad flower park 2025,night flower park ahmedabad

05/08/2025

ધોરાજી થી રાજકોટ ટ્રેન | પોરબંદર રાજકોટ ટ્રેન | જાણો બધુ Dhoraji To Rajkot Train 🚂 વિશે

21/07/2025

રાણી સિપ્રી ની મસ્જીદ અમદાવાદ | Rani Sipri Masjid Ahmedabad | Heritage City Amdavad

આ મસ્જીદની સ્થાપના ગુજરાતના શાસક, મહમદ બેગડાની હિંદુ મહારાણી, રાણી સિપ્રી દ્વારા ૧૫૧૪ માં કરવામાં આવી હતી. તેની દીવાલો પર જટિલ જાળીદાર કોતરણીઓને કારણે તેને મસ્જિદ-એ-નગીના (મસ્જિદના રત્ન) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ મસ્જિદનું નામ સુલતાન મહમદ બેગડાની હિંદુ રાણી, રાણી સિપ્રિના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈ. સ. ૧૫૧૪ માં જ્યારે તેના પુત્રને કોઈ દુષ્કર્મ માટે રાજાએ મારી નાખ્યો ત્યારે રાણીએ આ મસ્જિદ શરૂ કરાવી.

તેણીના મૃત્યુ પછી રાણીને આ મસ્જિદમાં દફનાવવામાં આવી હતી. મસ્જીદની અંદર, એક જનાના પણ છે, જે મહિલાઓની પ્રાર્થના માટે એક અલગ વિસ્તાર છે.

20/07/2025

Flower Show at Atal Sarovar Rajkot

11/07/2025

Sarkhej Juhapura Demolition by AMC | Removal of Three Dargah | Gujarati News

Ahmedabad demolition news

09/07/2025

Dhoraji Sarghas Raat 2025 | Rustam, Bharpura aur Chamalipa Route

24/06/2025

Demolition in Sarkhej Ahmedabad | Sarkhej Juahapura Highway | Cutting in Ahmedabad

26/04/2025
22/04/2025

Adventure Park Vastrapur Ahmedabad | Summer Vacation 2025 | Game Zone and Lake Garden and Shopping Mall

Best place to visit in ahmedabad

16/04/2025

New Balvatika Kankaria Ahmedabad | Adventure World Kankariya Ahmedabad | Picnic spot ahmedabad

12/04/2025

Pure Veg Restaurant Near Sarkhej Ahmedabad | Sabar Hotel Near Sanand Circle Ahmedabad

Legacy of pure veg food. punjabi gujarati and south indian

08/04/2025

Shankus Water Park Mehsana 2025 | Ticket Price, costume locker and food price | Best water park of gujarat near ahmedabad

shankus water park mehsana ticket price in 2025
Mon to SAT 1000 Rs - Fastrack 1500
Sunday 1200 Rs - Fastrack 2000
Costume 300 (150 Refundable deposit)
Locker 400 (100 Deposit Refundable)
Band 50 (50 Refundable)

Package Mon to Sat 1275 Food and Waterpark
Sunday 1475

Package Food Costume and Waterpark
Mon to Sat 1575
Sunday 1775

On weekdays & Holidays: 9:00 AM to 05:00 PM

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Garv Chhe Gujarati Chhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Garv Chhe Gujarati Chhu:

Share

Category