AmaruAmdavad

AmaruAmdavad Stay updated with the heartbeat of Ahmedabad, Gujarat.

Welcome to Amaru Amdavad ❤️

Your one-stop page for everything Ahmedabad (Amdavad) – from latest news 📰 and trending memes 😂 to local events 🎉, food spots 🍴, history 🏛️, and fun content 🎯.

12/08/2026

અમદાવાદની Ladies માટે હવે fittingનું tension થયું પૂરું! 👗✨

Wedding હોય, festival હોય કે કોઈ special occasion — perfect outfit સાથે perfect fitting પણ એટલી જ જરૂરી છે. અને એ માટે Viva Designer Boutique લઈને આવ્યું છે Maninagarમાં પોતાનું new & luxurious fashion address. ❤️

અહીં મળશે 👇

✨ Trendy Ready-made Dresses
✨ Designer Kurtis & Party Wear Gowns
✨ Heavy Bridal & Sider Lehengas
✨ Exclusive Ethnic & Western Fusion Wear
✨ Customized Blouses
✨ Premium Quality Stitching & Perfect Fitting

તમારા મનમાં કોઈ ખાસ design હોય તો fabric, design અને fitting પ્રમાણે customization પણ કરાવી શકો છો. એટલે તમારા special day માટેનો look હવે તમારી પસંદ પ્રમાણે તૈયાર! 💫

🎉 Grand Reopening Special Offer
🔥 Stitching પર 10% OFF
🔥 Ready-made Collection પર 10% OFF
🎁 Shopping પર Exciting Gift Offers

📍 Viva Designer Boutique
Ground Floor, Shree Square, Opp. Farki, Beside Vijay Sales, Krishna Baug, Maninagar, Ahmedabad.

તમારા next wedding, festive કે special occasion માટે Viva Designer Boutiqueની visit તો બને જ! ❤️✨



[Viva Designer Boutique, Designer Boutique Ahmedabad, Maninagar Boutique, Ahmedabad Fashion, Designer Kurtis Ahmedabad, Bridal Lehenga Ahmedabad, Party Wear Gowns, Designer Blouse, Blouse Stitching Ahmedabad, Customized Blouse, Ethnic Wear Ahmedabad, Western Fusion Wear, Ready Made Dresses Ahmedabad, Premium Stitching, Maninagar Shopping, Ladies Fashion Ahmedabad]

11/08/2026

🚔 અમદાવાદમાં પોલીસનું સઘન કોમ્બિંગ ઓપરેશન!

મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નેતૃત્વ હેઠળ શહેરમાં સઘન કોમ્બિંગ તથા વાહન ચેકિંગ હાથ ધરાયું. ડ્રાઇવ દરમિયાન શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની ચકાસણી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

📲 અમદાવાદની દરેક મહત્વની અપડેટ માટે Follow 👉 ❤️🙏



[Ahmedabad Police, Ahmedabad News, Ahmedabad Police Checking, Ahmedabad Combing Operation, Vehicle Checking Ahmedabad, Gujarat Police, Ahmedabad Latest News, Ahmedabad UpdatesAhmedabad Crime News, Ahmedabad Local News]

11/08/2026

🚔 અમદાવાદમાં પોલીસનું નાઈટ બ્લોકિંગ ચેકિંગ!

શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં નાઈટ બ્લોકિંગ દરમિયાન સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયું. પોલીસ અધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. 👮‍♂️🚨

📲 અમદાવાદની દરેક મહત્વની અપડેટ માટે Follow 👉 ❤️🙏

Video by:- ahmedabadpolice



[Ahmedabad News, Ahmedabad Police, Night Blocking, Police Checking Ahmedabad, Vehicle Checking, Ahmedabad Night Patrol, Ahmedabad Updates, Gujarat Police, Gujarat News, Ahmedabad Latest News, Ahmedabad Crime News, Police Action, Gujarati News, Amaru Amdavad]

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when AmaruAmdavad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share