
06/05/2024
કફ શીરપની બોટલો નંગ-30 કિ.રૂ.5040/- તથા બીજી ચીજ-વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.10040/- ની મત્તાના મુદ્દામાલ સાથે એક આરોપીબેનને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
#અમદાવાદપોલીસ #ગુજરાતપોલીસ