Vibes of India ગુજરાતી

Vibes of India ગુજરાતી અસલ અધિકૃત અને સર્વગ્રાહી સમાચાર
(1)

દુર્ઘટનાગ્રસ્ત AI 171 વિમાનમાં સવાર વિજય રૂપાણી
12/06/2025

દુર્ઘટનાગ્રસ્ત AI 171 વિમાનમાં સવાર વિજય રૂપાણી

12/05/2025
Col સોફિયા કુરેશીના પિતા તાજુદ્દીનએ કહ્યું, અમે પહેલા ભારતીય છીએ,  પછી હિન્દુ કે મુસલમાન. સોફિયાનો પરિવાર ગુજરાતમાં રહે ...
07/05/2025

Col સોફિયા કુરેશીના પિતા તાજુદ્દીનએ કહ્યું, અમે પહેલા ભારતીય છીએ, પછી હિન્દુ કે મુસલમાન. સોફિયાનો પરિવાર ગુજરાતમાં રહે છે. સોફિયા વડોદરામાં અસિસ્ટન્ટ લેક્ચરર હતા. phDમાં એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી હતો, ત્યારે તેઓ તેમના પિતા અને દાદાની જેમ સેનામાં જોડાયા

18/04/2025

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર અને વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરીને મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન શાહનું ગુરુવારે સાંજે નિધન થયું હતું. તેઓના અંતિમ સંસ્કાર અંતિમધામ થલતેજ, અમદાવાદ ખાતે આજે સવારે કરવામાં આવ્યા હતા. તેઓ ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંસભાઈ શાહના ધર્મપત્ની હતા.

તેઓને શ્રદ્ધાંજલિ અને ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.

સીએપీపీ ચેરપર્સન સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા શ્રી Rahul Gandhi અમદાવાદ ખાતે યોજાનારી CWC બેઠક અને કોંગ્રેસ સત્રમાં ભા...
08/04/2025

સીએપీపీ ચેરપર્સન સોનિયા ગાંધી અને વિપક્ષના નેતા શ્રી Rahul Gandhi અમદાવાદ ખાતે યોજાનારી CWC બેઠક અને કોંગ્રેસ સત્રમાં ભાગ લેવા માટે અમદાવાદ પહોંચ્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ Shaktisinh Gohil, લોકસભા સાંસદ Geniben Thakor અને અન્ય અગ્રણીઓએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.



Deepal Trevedie

Address

Gopal Palace, 6th Floor, A Wing
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Vibes of India ગુજરાતી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vibes of India ગુજરાતી:

Share