Gunj Gujaratni Samachar

Gunj Gujaratni Samachar આપના વિસ્તારમા બનતી ઘટના અને સમાચાર આ?

Permanently closed.
16/11/2024

Ahmedabad : Nehrunagar : Firing | ફ્રુટ અને શાકભાજીનો વેપાર કરતા વેપારીપર એક રાઉન્ડ ફાયરિંગ...

#નહેરુનગર #7622005004 #ફાયરિંગ

16/11/2024



NCB, ATS,નેવીનાં સંયૂકત ઓપરેશન પોરબંદરના સમૂદ્રમાં બોટમાંથી ૭૦૦ કિલો ડ્રગ્સ પકડાયુ છે. |અંદાજે 3500 કરોડની કિંમતના નસિલા પદાર્થ સાથે 8 ઇરાની નાગરિકો ઝડપાયા

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો(NCB), એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને નેવીનાં સંયૂકત ઓપરેશન સાગર મંથન-4માં પોરબંદરના સમૂદ્રમાં એક બોટમાંથી ૭૦૦ કિ.લો ડ્રગ્સ પકડાયુ જેની એક કિલોની કિંમત આશરે રૂ. ૨ થી ૫ કરોડ હોઈ શકે અંદાજે ૩૫૦૦/ કરોડની કિંમતના નસિલા પદાર્થ સાથે ૮ - ઇરાની નાગરિકો ઝડપાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે...

#7622005004

Ahmedabad | Sarkhej : મહેંદી | महेंदी | Grand Mehndi Competition Season 2 સરખેજમાં યોજાયુ...
12/08/2024

Ahmedabad | Sarkhej : મહેંદી | महेंदी | Grand Mehndi Competition Season 2 સરખેજમાં યોજાયુ...

...

અમદાવાદઃ મસ્જિદ,મંદિર જેવા ધાર્મિક સ્થળોને નોટિસ આપવા બદલ AIMIM એ નોંધાવ્યો વિરોધ; કોર્પોરેશન ઉપર ભેદભાવનો લગાવ્યો આક્ષે...
26/07/2024

અમદાવાદઃ મસ્જિદ,મંદિર જેવા ધાર્મિક સ્થળોને નોટિસ આપવા બદલ AIMIM એ નોંધાવ્યો વિરોધ; કોર્પોરેશન ઉપર ભેદભાવનો લગાવ્યો આક્ષેપ...

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

#76220...

https://youtu.be/BTPmwYr1GS4?si=UbgNlx0vFs3PfWZ1
20/07/2024

https://youtu.be/BTPmwYr1GS4?si=UbgNlx0vFs3PfWZ1

#વાયરલવિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ પોતાના આજુબાજ.....

તવા પર જમતા લોકો સાવચેત !? | બેરલ માર્કેટ, ચાઈનીઝ તવા પર જમવામાં જોવામળ્યા જીવડાં  | જોઈને ચોંકી જશો👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
11/07/2024

તવા પર જમતા લોકો સાવચેત !? | બેરલ માર્કેટ, ચાઈનીઝ તવા પર જમવામાં જોવામળ્યા જીવડાં | જોઈને ચોંકી જશો

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

ા પર જમતા લોકો સાવચેત !? | બેરલ માર્કેટ, ચાઈનીઝ તવા પર જમવામાં જોવામળ્યા જીવડાં...

 િર્ઝાપૂર_ફાયરિંગ !!??*👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
10/07/2024

િર્ઝાપૂર_ફાયરિંગ !!??*

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

10/07/2024

સુરત શહેરથી અપહરણ થયેલ બાળકને આરોપી સાથે પકડી પાડતી, અમદાવાદ રેલ્વે સરવેલ્સ અને ઝોન-૨ LCB
09/07/2024

સુરત શહેરથી અપહરણ થયેલ બાળકને આરોપી સાથે પકડી પાડતી, અમદાવાદ રેલ્વે સરવેલ્સ અને ઝોન-૨ LCB



#અપહરણ #7622005004 સુરત ...

Address

Ahmedabad

Telephone

+917622005004

Website

Alerts

Be the first to know and let us send you an email when Gunj Gujaratni Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share