Manish Patel

Manish Patel गलत को गलत कहने की क्षमता नहीं है तो आपकी प्रतिभा व्यर्थ है

20/08/2026

જેને સરળતાથી છેતરી શકાય છે, તેની સાથે કરેલો વ્યવહાર જ તમારું વ્યક્તિત્વ છે.

ઉચા પદની લાલસા હોય એમાં કોઈ વાંધો નથી પરંતુ આ સાથે સાથે જનતાનું હિત સર્વોપરી હોવું જોઈએ
19/08/2026

ઉચા પદની લાલસા હોય એમાં કોઈ વાંધો નથી પરંતુ આ સાથે સાથે જનતાનું હિત સર્વોપરી હોવું જોઈએ

19/08/2026

તમે કેટલું સાચવી લો છો
એ સમજદારી નથી,
પણ કેટલું બગડવા નથી દેતા એજ સમજદારી છે.

18/08/2026

તમારા ઓળખીતા લોકો પણ ઘણીવાર તમારી ધારણા મુજબનું વર્તન નથી કરતા હોતા, કારણ કે તમારી ધારણા અને એમની હકીકત, અલગ અલગ હોય છે.!

રાવણનું પાત્ર ભારતીય પૌરાણિક પરંપરામાં અત્યંત શક્તિશાળી અને જટિલ છે. 👑🔥 તેને વિદ્વાન, શિવભક્ત અને શક્તિશાળી રાજા તરીકે પ...
17/08/2026

રાવણનું પાત્ર ભારતીય પૌરાણિક પરંપરામાં અત્યંત શક્તિશાળી અને જટિલ છે. 👑🔥 તેને વિદ્વાન, શિવભક્ત અને શક્તિશાળી રાજા તરીકે પણ વર્ણવવામાં આવે છે, પરંતુ રામાયણની કથામાં તેનો અહંકાર અને સત્તાપ્રત્યેનો અભિગમ તેના પતન સાથે જોડાય છે.
આજના જીવનમાં આ એક મોટો પાઠ છે.
ડિગ્રી હોય.
પૈસા હોય.
પદ હોય.
અનુભવ હોય.
પરંતુ જો માણસ બીજાની વાત સાંભળવાનું બંધ કરી દે તો જ્ઞાન ધીમે ધીમે અહંકારમાં બદલાઈ શકે છે. 🧠
સાચું જ્ઞાન માણસને માત્ર “હું કેટલું જાણું છું” એ નથી બતાવતું.
તે માણસને એ પણ સમજાવે છે કે “હજુ કેટલું શીખવાનું બાકી છે.”
તમારા ક્ષેત્રમાં તમે ખૂબ સારા હો તો પણ નવા માણસ પાસેથી કંઈક શીખી શકો.
તમારી ઉંમર મોટી હોય તો પણ નાની ઉંમરના વ્યક્તિનો વિચાર ઉપયોગી હોઈ શકે.
તમારી સફળતા મોટી હોય તો પણ ભૂલ સ્વીકારવાની નમ્રતા રાખી શકાય. 🌱
રાવણની કથા આપણને એક સુંદર વિરોધાભાસ બતાવે છે—માણસ ખૂબ જ જ્ઞાની હોઈ શકે છે અને છતાં પોતાના અહંકારથી ખોટો નિર્ણય લઈ શકે છે.
એટલે સફળતા સાથે નમ્રતા પણ વધારતા રહો.
કારણ કે જ્ઞાન તમને ઊંચું લઈ જઈ શકે છે, પરંતુ નમ્રતા તમને ત્યાં ટકાવી રાખે છે. 🙏

17/08/2026

જો બધા લોકો તમને પસંદ કરે છે તો કદાચ,તમે ક્યારેય સત્ય બોલ્યા જ નથી.

16/08/2026

કેટલાક લોકો તમારાથી એટલા માટે પણ
નારાજ છે,કારણ કે તમે એટલા દુઃખી નથી,
જેટલી તેમણે કલ્પના કરી હતી.

15/08/2026

સફળતા એટલી શાંતિથી હાંસલ કરો કે તમારા પરિણામો જ તમારી ઓળખ બની જાય.

14/08/2026

શબ્દો મીઠા હોય પરંતુ ઈરાદા કડવા હોય
તો પણ સંબંધ લાંબો ચાલતો નથી...!!

13/08/2026

જે વાતો મનને થકવી નાખે એ વાતોથી દૂર થવું સ્વાર્થ નથી આત્મસન્માન છે...!!

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Manish Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share