23/05/2025
પહેલગામ હુમલાના મૃતકો માટે કાશ્મીર લાલચોકમાં શાંતિ હવન કરનાર યુવાન શિવઓમ મિશ્રાની વાતો સાંભળી હિન્દુત્વ જાગી ઉઠશે..
સનાતન સેવા ન્યાસ સંસ્થાની સ્થાપના કરીને ભારતવાસીઓને સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમની આહલેક સાથે જાગૃત કરનારા પરમ રાષ્ટ્રપ્રેમી અને રામભક્ત શિવઓમ મિશ્રા ત્રિશુલ ન્યુઝના Trishul Talk Show ના મહેમાન બન્યા. શિવઓમ મિશ્રા એ અયોધ્યા રામ મંદિર માટે કરેલા કાર્યો, સનાતન ધર્મ માટે કેવા કાર્યક્રમો કરી રહ્યા છે અને વિરોધીઓ દ્વારા તેવી સતામણી કરવામાં આવે છે તે વિશેના અનુભવો મુક્તમને પ્રસ્તુત કર્યા. નાની ઉંમરમાં સનાતન ધર્મ માટે મોટું કાર્ય કરનાર શિવઓમ મિશ્રા એ ભારતીય સેના અને ભારતીય યુવાનો માટેના પોતાના પ્રેમને પ્રસ્તૂત કર્યો. આ પોડકાસ્ટ ચોક્કસથી ભારતના દરેક લોકોને પ્રેરણા મળશે.
Shivom Mishra, Sanatan Seva Nyas, Vandankumar Bhadani, Operation Sindoor, Podcast, Trishul Talk Show, TTS, Gujarati Podcast, Viral, Viral Podcast, Shivom Mishra Podcast, Founder of Sanatan Seva Nyas, Sanatan, Hindu, Dharmik Podcast