
25/07/2025
*"છાંગુર બાબાનું ધર્માંતરણ પ્રાઇવેટ લિમિટેડ : લવ જિહાદનું નવી પેઢીનું ફ્રેન્ચાઇઝી મોડલ"*
:-ગેંગરેપ, બળાત્કાર, શારીરિક હિંસા, પ્રતાડના, લાલચ, બ્લેકમેઈલિંગ સહિતના દુષ્કૃત્યો ને હથિયાર બનાવી કરાતા ધર્માંતરણની સાથે સાથે પૈસા કમાવવા લોકો કેટલી હદે જઈ શકે તે સાંભળીને મગજ ચકરાવે ચઢી જાચ તેવી વાત છે ઉત્તરપ્રદેશના બલરામપુરના છાંગુરબાબાની. જેનું અસલી નામ જમાલુદ્દીન શાહ અને ઉપનામ છે છાંગુરબાબા. આ છાંગુર ઉર્ફે જમાલુદ્દીન સાધારણ મૌલવી કે મૌલાના નથી, પણ ધાકધમકી, ગુનાખોરી અને ફોરેન ફંડિંગના જોરે પેદા થયેલા હિંન્દુ વિરોધી "ધર્માંતરણ ઉદ્યોગ"નો નવો CEO છે
Chhangurbaba, “લવ જેહાદ ફેક્ટરી” ના CEO જમાલુદ્દિન ઉર્ફે છાંગુરબાબા | Vimarsh | This video is about Chhangur Baba, who runs the largest ne...