LaaloKrishna Sada Sahayate

LaaloKrishna Sada Sahayate Laalo Krishna Sada Sahayate

26/06/2026

ભક્તિ અને ભરોસો ભગવાન પર એટલો કરો કે સંકટમાં આપણે હોય અને ચિંતા ભગવાન કરે !!

FOLLOW FOR MORE VIDEO

પાંડવ એકાદશી (જેને ‘નિર્જળા’ કે ‘ભીમ અગિયારસ’ પણ કહેવાય છે) એ સૌથી કઠિન અને ફળદાયી એકાદશી છે. ભીમસેનને ભૂખ પર નિયંત્રણ ન...
24/06/2026

પાંડવ એકાદશી (જેને ‘નિર્જળા’ કે ‘ભીમ અગિયારસ’ પણ કહેવાય છે) એ સૌથી કઠિન અને ફળદાયી એકાદશી છે. ભીમસેનને ભૂખ પર નિયંત્રણ ન હોવાથી તેમણે આખો દિવસ અન્ન-જળ વિના ઉપવાસ કર્યો હતો. આ વ્રત આખા વર્ષની તમામ એકાદશીઓ સમાન પુણ્ય આપે છે.

तारीज : 25/06/2026

22/06/2026

જીવનમાં શાંતિ જોઈતી હોય તો મનને ભગવાનના ચરણોમાં રાખો, ચિંતા આપોઆપ દૂર થઈ જશે.”

FOLLOW FOR MORE VIDEO

😘🇮🇳🙏📿🙏🕉️⛳️💓 🦚🙏❤️

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when LaaloKrishna Sada Sahayate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share