ROHIT BAROT

ROHIT BAROT Gujarat

મારો સમાજ મારું ગૌરવઅમારા મોટાભાઈ સમાન શ્રી ભરતભાઈ બારોટની (ક્રિષ્ના બાઈક)નીમણુંક બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામના પાઠવ...
15/04/2025

મારો સમાજ મારું ગૌરવ
અમારા મોટાભાઈ સમાન
શ્રી ભરતભાઈ બારોટની (ક્રિષ્ના બાઈક)નીમણુંક બદલ ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામના પાઠવું છું

31/07/2024

સીડોસણા ગામ અને સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજનુ ગૌરવ એવા શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ સાહેબ ( ADGP ) IPS આજે સેવા નિવૃત થયા.પોલીસ ડીપાર્ટમેન્ટના ભીષ્મપિતાહ એવા શ્રી આર.બી.બ્રહ્મભટ્ટ સાહેબનુ પોતાનું નિવૃત્તિ જીવન નિરોગી અને આનંદમય રહે તેવી હાર્દિક શુભકામનાઓ....💐

ગુજરાત બ્રહ્મભટ્ટ મહાસભા દ્વારા આયોજિત જીવનસાથી સંમેલન આપ સહુને ભાવભર્યું આમંત્રણ છે 🙏🙏🚩🚩🚩🚩
20/06/2024

ગુજરાત બ્રહ્મભટ્ટ મહાસભા દ્વારા આયોજિત જીવનસાથી સંમેલન આપ સહુને ભાવભર્યું આમંત્રણ છે 🙏🙏🚩🚩🚩🚩

મારો સમાજ મારું ગૌરવ મહેસાણા તાલુકાના કોચવા (કંચનપુર) ગામના વતની અને ખેડૂતપુત્ર મયુર કૃષ્ણકાંત બારોટ (રાજ્ય વેરા અધિકારી...
13/05/2024

મારો સમાજ મારું ગૌરવ
મહેસાણા તાલુકાના કોચવા (કંચનપુર) ગામના વતની અને ખેડૂતપુત્ર મયુર કૃષ્ણકાંત બારોટ (રાજ્ય વેરા અધિકારી ક્લાસ-2)એ યુપીએસસીની ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) 2023ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 11મા ક્રમે તથા ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી પરિવાર, બ્રહ્મભટ્ટ સમાજ અને કોચવા ગામનું ગૌરવ વધાર્યું છે. '

આ માત્ર પાત્રો નથી, ઇતિહાસના પાનાં ઉપર અંકિત થયેલ સુવર્ણ નામો છે…કસૂંબો ફિલ્મ આવી રહી છે, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ
15/02/2024

આ માત્ર પાત્રો નથી, ઇતિહાસના પાનાં ઉપર અંકિત થયેલ સુવર્ણ નામો છે…

કસૂંબો ફિલ્મ આવી રહી છે, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ

25/12/2023

દેવભૂમિ દ્વારકામાં થયું ઇતિહાસનું પુનરાવર્તન
37 હજાર આહિરાણીઓએ પરંપરાગત પરિધાનમાં રમ્યો મહારાસ...

અયોધ્યામાં રામલલાની બાળસ્વરૂપ મૂર્તિનું 90% કાર્ય થયું સંપન્ન. જય શ્રી રામ 🙏🏻
07/12/2023

અયોધ્યામાં રામલલાની બાળસ્વરૂપ મૂર્તિનું 90% કાર્ય થયું સંપન્ન.

જય શ્રી રામ 🙏🏻

મારો સમાજ મારું ગૌરવખૂબ ખૂબ અભિનંદન
30/11/2023

મારો સમાજ મારું ગૌરવ
ખૂબ ખૂબ અભિનંદન

Address

Ahmedabad
AHEMDABAD

Telephone

+918401160093

Website

Alerts

Be the first to know and let us send you an email when ROHIT BAROT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category