Sagar Savaliya

Sagar Savaliya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sagar Savaliya, Digital creator, Ahmedabad.

કોક તો જાવ ગોંડલ હવે 🥲
31/07/2025

કોક તો જાવ ગોંડલ હવે

🥲

ક્યાં ગાયબ થઈ ગ્યા બધાય😂
31/07/2025

ક્યાં ગાયબ થઈ ગ્યા બધાય😂

યુટ્યુબ ખોલીએ એટલે આ જ દેખાય🤦કાઈક નવું તો લાવો હવે
28/03/2025

યુટ્યુબ ખોલીએ એટલે આ જ દેખાય🤦
કાઈક નવું તો લાવો હવે

DGP to અમદાવાદ પોલીસ કમિશનર :
18/03/2025

DGP to અમદાવાદ પોલીસ કમિશનર :

100માંથી કેટલા કલાક બાકી રહ્યા? 🙄
17/03/2025

100માંથી કેટલા કલાક બાકી રહ્યા? 🙄

રાજ્યમાં ગુંડાગીરી ભલે વધે,દારૂ ડ્રગ્સ ભલે વેચાય,અકસ્માતો થયા કરશે. જજ સાયેબ ઊંઘમાં છે. હેલ્મેટ બાબતે કડક આદેશ આપવાનો હો...
16/03/2025

રાજ્યમાં ગુંડાગીરી ભલે વધે,દારૂ ડ્રગ્સ ભલે વેચાય,અકસ્માતો થયા કરશે. જજ સાયેબ ઊંઘમાં છે. હેલ્મેટ બાબતે કડક આદેશ આપવાનો હોય ત્યારે જ આ હરખપદુડો ઊઠશે😂

15/02/2025
इस तथाकथित बाबा को इस देश में कुछ लोगों ने सिर पर चढ़ा लिया है, ये अपने आपको बहुत बड़ा तोप समझने लगा है, महाकुंभ में मरन...
01/02/2025

इस तथाकथित बाबा को इस देश में कुछ लोगों ने सिर पर चढ़ा लिया है, ये अपने आपको बहुत बड़ा तोप समझने लगा है, महाकुंभ में मरने वाले श्रद्धालुओं पर इसने जो बयान दिया है उसके लिए इसे माफ़ी मांगनी चाहिए,

इस देश में हज़ारों संत हैं जिनके पैरों की धूल भी नहीं है ये, हमारे संत भगवान हमारे सनातन का प्रतिनिधित्व करने वाले असली पथप्रदर्शक हैं,

इस धीरेंद्र शास्त्री जैसे असंवेदनशील और नफ़रती व्यक्ति को हमारे सनातन से जितना दूर रखा जाए उतना ही हम हिन्दुओं के लिए बेहतर होगा।

આજથી ૧૪૪ વર્ષ પછી ૨૧૬૭ ની સાલમાં જ્યારે મહાકુંભ મેળો યોજાશે ત્યારે ભારતવાસીઓને આ ચહેરો જરૂર યાદ આવશે કે ભારતમાં કોઈ મહાન...
31/01/2025

આજથી ૧૪૪ વર્ષ પછી ૨૧૬૭ ની સાલમાં જ્યારે મહાકુંભ મેળો યોજાશે ત્યારે ભારતવાસીઓને આ ચહેરો જરૂર યાદ આવશે કે ભારતમાં કોઈ મહાન સંત થઈ ગયા જેમની કૃપાથી ૧૪૪ વર્ષ પેલા મહાકુંભનું ભવ્ય આયોજન થયું હતું. આવનારા હજારો વર્ષ સુધી આવું આયોજન ફરીથી નથી થવાનું.

29/01/2025

જે મહાકુંભમાં ન જાય તે દેશદ્રોહી - બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી 😏

આ જમાવટ વાળા બેન વારે વારે થૂંક પાછળ પડી જાય છે. થૂંક કાઈ એટલી મોટી સમસ્યા નથી લાગતી. રસ્તા પર કોઈ થૂંકે તો કેમ થૂંકયા, ...
25/01/2025

આ જમાવટ વાળા બેન વારે વારે થૂંક પાછળ પડી જાય છે. થૂંક કાઈ એટલી મોટી સમસ્યા નથી લાગતી. રસ્તા પર કોઈ થૂંકે તો કેમ થૂંકયા, આ ડબલું લઈ લો, જવાબ આપો, હવે થૂંકશો એવા સવાલો કરવા લાગે. રિક્ષા વાળા ભાઈ થુંક્યા એય બેન જોઈ ગ્યા બોલો, સીસીટીવી કરતા પણ મોટું કામ છે.😂 પરાણે ડબલું આપે છે પેલા ભાઈ કાઈ બોલતા નથી તોય પરાણે સવાલો કરે.

આ થૂંક એટલી મોટી સમસ્યા લાગે છે તમને? કોઈને ક્યાંય થૂંક નડ્યું છે? આના કરતા તો ખરાબ રસ્તા થી ઘણું નુકસાન થાય છે બીજું કેટલુંય છે. પણ આ વારે વારે થૂંક થૂંક કરીને સામાન્ય લોકોને શું હેરાન કરવાના🤦

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Sagar Savaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sagar Savaliya:

Share