Positive vaat

Positive vaat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Positive vaat, Digital creator, Ahmedabad.

સમાજમાં બીજા કરતાં અલગ લોકોની વાત અમે બતાવીશું.. શૂન્યમાંથી સર્જન કરતા લોકોની કહાની તમારે સમક્ષ લાવીશું.. ગામડામાં રહેતા છેવડાના માણસોની વ્યથા કથા અને જીવનશૈલી તમારે સમક્ષ રાખીશું.. નાના માણસોની મોટી વાત અને મોટા માણસોની ઝીણી ઝીણી વાતો સમાજ સામે રાખીશું.

30/05/2026

ભારે ઉકળાટ બાદ અમદાવાદ માં વરસાદ
શું તમારા ગામ માં વરસાદ છે?

18/05/2026

પાંચ પાસ ખેડૂતની કમાલ: ખામધ્રોળના લાલચટક ગાજરની આખા દેશમાં બોલબાલા!









15/05/2026

પેટ્રોલ રૂ. 3.10 અને ડીઝલ રૂ.2.99 પ્રતિ લીટર મોંઘુ થયું

04/05/2026

AAPના લોકો જ આપે છે ત્રાસ! પરેશ ગોસ્વામીની વ્યથા "હવે સહન નથી થતું! એટલે જ મેં AAP સાથે છેડો ફાડ્યો"

04/05/2026

આખા વર્ષમાં કેટલો વરસાદ પડશે ? ક્યાં ત્રણ જિલ્લામાં ઓછો વરસાડ પડશે ? ક્યાં સૌથી વધુ વરસાદ પડશે ?

Thank you All
30/04/2026

Thank you All

28/04/2026

તમારા ગામ માં ગરમી કેટલી જણાવજો.. કોમેન્ટ માં
#ગરમી

24/04/2026

કપાસ અને ઘઉંની ખેતી બહુ કરી ll હવે મારે ગાંજાની ખેતી કરવી છે ll રોકડી આવક અને ખર્ચ ઓછો ll

20/04/2026

વરસાદ થોડો પડશે પણ દુષ્કાળ નહીં પડે ll અલીનીનોની અસર નહીં થાય llક્યા મહિનામાં ઓછો વરસાદ પડે ?

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Positive vaat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share