Aaj Nu Gujarat આજ નું ગુજરાત

Aaj Nu Gujarat  આજ નું ગુજરાત online Gujarati News Portal

ભારત પર ઇન્ડિયાનો હુમલો :અજિત અજમેરી દ્વારા વિશેષ વિશ્લેષણ  હાલમાં ભારતમાં ચાલતાં રાજકીય અને સામાજિક સમસ્યા અને ચર્ચા પો...
22/11/2023

ભારત પર ઇન્ડિયાનો હુમલો :અજિત અજમેરી દ્વારા વિશેષ વિશ્લેષણ હાલમાં ભારતમાં ચાલતાં રાજકીય અને સામાજિક સમસ્યા અને ચર્ચા પોતાના શબ્દમાં એક અહેવાલ

India's Attack on India: Special Analysis by Ajit Ajmeri A report in his own words on current political and social issues and debates in India.

દિલ્લીમાં એક યુવા પાટીદાર મહિલા સાથે ચર્ચા કર્યા પછી હાઇકમાન્ડ. ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસ સોશ્યિલ મીડિયામાં એક યુવા પા...
22/11/2023

દિલ્લીમાં એક યુવા પાટીદાર મહિલા સાથે ચર્ચા કર્યા પછી હાઇકમાન્ડ. ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસ સોશ્યિલ મીડિયામાં એક યુવા પાટીદાર મહિલાને સોંપી શકે છે કમાન્ડ

After a discussion with a young Patidar woman in Delhi, the High Command. Soon, Gujarat Congress may hand over command of social media to a young Patidar woman

અઝીઝ બની ગયો અજિત…
21/11/2023

અઝીઝ બની ગયો અજિત…

Aziz became Ajit...

ગુજરાતના કેટલાક શિવ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવા પર લાદવામાં આવ્યો પ્રતિબંધ, મંદિર પરિસરમાં બેનર પ...
21/08/2023

ગુજરાતના કેટલાક શિવ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવા પર લાદવામાં આવ્યો પ્રતિબંધ, મંદિર પરિસરમાં બેનર પણ લગાવાયા.

In some Shiva temples in Gujarat, a ban was imposed on entering the temple by wearing short clothes, banners were also put up in the temple premises.

ભારત આઝાદીના સ્વતંત્રતા દિવસે અમૃત મોહત્સવના ભાગરૂપે  શહેરની હોમ શેફ બહેનોએ આખા ભારતની વાનગીઓ બનાવીને કરી કમાલ
19/08/2023

ભારત આઝાદીના સ્વતંત્રતા દિવસે અમૃત મોહત્સવના ભાગરૂપે શહેરની હોમ શેફ બહેનોએ આખા ભારતની વાનગીઓ બનાવીને કરી કમાલ

As part of the Amrit Mohatsav on the Independence Day of India, the home chef sisters of the city have done a wonderful job by preparing dishes from all over India.

ગુજરાતના સોમનાથ મંદિર એક વણઉકેલાયેલું રહસ્ય છુપાયેલું છે.મંદિરના પ્રાંગણમાં દક્ષિણે સમુદ્ર કિનારે આવેલ ‘બાણ સ્તંભ’ ખૂબ જ...
17/08/2023

ગુજરાતના સોમનાથ મંદિર એક વણઉકેલાયેલું રહસ્ય છુપાયેલું છે.મંદિરના પ્રાંગણમાં દક્ષિણે સમુદ્ર કિનારે આવેલ ‘બાણ સ્તંભ’ ખૂબ જ પ્રાચીન છે. આ સ્તંભનું રહસ્ય દરેકને આશ્ચર્યચકિત કરે છે.

The Somnath Temple of Gujarat is hiding an unsolved mystery. The 'Ban Stambha' on the south sea shore in the temple premises is very ancient. The mystery of this pillar surprises everyone.

અમદાવાદના ઉત્તમનગરથી વિરાટનગર રોડ પર રખડતા પશુઓનો જમાવડો, લોકોને ડગલેને પગલે સતાવી રહ્યો છે અકસ્માતનો ભય.
17/08/2023

અમદાવાદના ઉત્તમનગરથી વિરાટનગર રોડ પર રખડતા પશુઓનો જમાવડો, લોકોને ડગલેને પગલે સતાવી રહ્યો છે અકસ્માતનો ભય.

A herd of stray cattle on the Uttamnagar to Viratnagar road in Ahmedabad is harassing the people and causing danger of accidents.

લોકોની જિજ્ઞાસાનો આવ્યો અંત choonav.com થયું લોન્ચ…. http://aajnugujarat.in/peoples-curiosity-has-come-to-an-end-choonav...
16/08/2023

લોકોની જિજ્ઞાસાનો આવ્યો અંત choonav.com થયું લોન્ચ…. http://aajnugujarat.in/peoples-curiosity-has-come-to-an-end-choonav-com-has-been-launched/

Election consistency research and past election result analysis is a crucial process that involves the comprehensive examination and interpretation of election-related data booth wise, aiming to understand voter behavior, political trends, and the outcomes of elections. This research plays an import...

”Nehal ‘s Food Story ” ના ફાઉન્ડર નેહલ નાયકે રચ્યો ઇતિહાસ…
16/08/2023

”Nehal ‘s Food Story ” ના ફાઉન્ડર નેહલ નાયકે રચ્યો ઇતિહાસ…

Nehal Nayak, the founder of "Nehal's Food Story" made history...

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે.
12/08/2023

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે.

Five people have died due to a landslide in Uttarakhand's Rudraprayag, three of whom are from Ahmedabad.

સ્વતંત્રતા દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી  15 ઓગસ્ટના રોજ ફ્રીમાં ફિલ્મો બતાવવામાં આવશે
12/08/2023

સ્વતંત્રતા દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી 15 ઓગસ્ટના રોજ ફ્રીમાં ફિલ્મો બતાવવામાં આવશે

Special preparations have been made for Independence Day and films will be screened for free on August 15

જસ્ટિસ હેમંત પ્રચ્છક,એ.વાય.કોગજે, સમીર દવે, ગીતા ગોપી સહીત ગુજરાત હાઈકોર્ટના ચાર જજોની બદલી અંગે સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ...
11/08/2023

જસ્ટિસ હેમંત પ્રચ્છક,એ.વાય.કોગજે, સમીર દવે, ગીતા ગોપી સહીત ગુજરાત હાઈકોર્ટના ચાર જજોની બદલી અંગે સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાઈ છે.

The Supreme Court Collegium has recommended the transfer of four judges of the Gujarat High Court including Justice Hemant Prachhak, AY Kogje, Sameer Dave, Geeta Gopi.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Aaj Nu Gujarat આજ નું ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category