Crime Headlines

Crime Headlines Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Crime Headlines, Media/News Company, 313, Stack icon, vastral metro station, s. p. ring Road vadodara, Ahmedabad.

ચડ્ડી-બનીયાનધારી આંતરરાજ્ય “ચામાચીડીયા ગેંગ” ને મુદ્દામાલ સાથે પકડી ઘરફોડચોરીના કુલ-૦૪ ગુનાઓ શોધી કઢતી માાંજલપુર પોલીસરિ...
05/09/2025

ચડ્ડી-બનીયાનધારી આંતરરાજ્ય “ચામાચીડીયા ગેંગ” ને મુદ્દામાલ સાથે પકડી ઘરફોડ
ચોરીના કુલ-૦૪ ગુનાઓ શોધી કઢતી માાંજલપુર પોલીસ

રિપોર્ટર-સુનીલ પટેલ દ્વારા

વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનની ટીમ, જે પહેલાથી જ ગેરવાજબી કાવતરું રચીને શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારા...
02/09/2025

વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનની ટીમ, જે પહેલાથી જ ગેરવાજબી કાવતરું રચીને શહેરની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારા કુલ દસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે..

રિપોર્ટર દ્વારા - સુનિલ પટેલ

25/08/2025
25/08/2025
બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી. બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા જુગારીઓને પકડી પાડવામાં આવ્...
13/08/2025

બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી. બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા જુગારીઓને પકડી પાડવામાં આવ્યા.

રિપોર્ટર- સુનિલ પટેલ દ્વારા.

11/08/2025

मे लापरवाही का मामला सामने आया.

श्रावण माह के पवित्र महीने में एक शाकाहारी परिवार को नॉन-वेज परोसा दिया गया,

ग्राहक ने शंका होने पर तीन बार पूछा तो कहा गया, 'वेज है आप आराम से खाओ'

लेकिन ग्राहक को लगा कि खाना वेज नहीं है तो शेफ को बताया तब शेफ ने बोला , 'हमारी गलती हो गई है।' खाना वेज नहीं है

इतने बड़े होटल में वेज और नॉन-वेज का अंतर स्टॉफ को पता न हो क्या यह संभव है??

Address

313, Stack Icon, Vastral Metro Station, S. P. Ring Road Vadodara
Ahmedabad
382418

Website

Alerts

Be the first to know and let us send you an email when Crime Headlines posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Crime Headlines:

Share