06/10/2025
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વસમાવેશી અને દરેક વ્યક્તિ, દરેક વિસ્તાર સુધી પહોંચે તેવા વિકાસનું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પછી હવે પ્રાદેશિક સ્તર પર ઔદ્યોગિક, આર્થિક વિકાસને વેગ આપવા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ શરૂ થઈ રહી છે.
તા. 9 અને 10 ઓક્ટોબર, 2025 દરમિયાન મહેસાણા ખાતે યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ.