Ahmedabadi News અમદાવાદી સમાચાર

Ahmedabadi News અમદાવાદી સમાચાર આ પેજ આપડા અમદાવાદ માહીતી માટે છે તો જ?

16/10/2022
વિશ્વ ગુજરાતી સમાજ - ' યુથ વિંગ ' નું ગૌરવ..વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ના આંતરરાષ્ટ્રીય કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ Pau...
01/09/2022

વિશ્વ ગુજરાતી સમાજ - ' યુથ વિંગ ' નું ગૌરવ..

વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ના આંતરરાષ્ટ્રીય કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ Paurash Patel ની સાઉથર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝ - SGCCI ની NRG કમીટી માં નિમણુંક કરવામાં આવી છે.જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ...

આપ ની આ જવાબદારી ના માધ્યમથી આવનારા સમયમાં દેશ-વિદેશ માં વસતા ગુજરાતી યુવાનનો ને સહયોગી બનો એવી અપેક્ષા સહ..

જય ગુજરાત.. જય ભારત..🇮🇳 Paurash A Patel

Address

Vastral
Ahmedabad

Telephone

+918401680367

Website

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabadi News અમદાવાદી સમાચાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share