માલધારી એક સંસ્કૃતિ

માલધારી એક સંસ્કૃતિ માલધારીઓની માલધારીયત

23/07/2025
22/07/2025

આ સરકાર ઘરો નહીં, સપનાઓ તોડે છે. આજે માલધારી સમાજ પર છે, કાલે કદાચ તમારો વારો હશે.આ લડત હવે ઘરની નહી, અસ્તિત્વની છે. જાગો, સંગઠિત થાઓ અને અન્યાય સામે ઊભા રહો – નહીં તો ફરી તમે ટાર્ગેટ બનશો.
Jignesh Mevani
Lalji Desai

21/07/2025
21/07/2025

I got over 1,000 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

આપ એવા નેતા છો જે માર્ગદર્શન આપે, નવા વિચારોથી પાર્ટીમાં ઉર્જા ભરે અને કર્મઠ કાર્યકરોમાં નવી આશા જગાવે. લાલજીભાઈ દેસાઈ એ...
15/07/2025

આપ એવા નેતા છો જે માર્ગદર્શન આપે, નવા વિચારોથી પાર્ટીમાં ઉર્જા ભરે અને કર્મઠ કાર્યકરોમાં નવી આશા જગાવે. લાલજીભાઈ દેસાઈ એવાં નેતા છે – લડવૈયા, નિષ્ઠાવાન અને જમીન સાથે જોડાયેલા એક સાચા લોકપ્રિય આગેવાન.

તમારું જીવનસફર અનેક યુવાનોએ પ્રેરણા રૂપ બની રહ્યુ છે. સમાજ અને સંઘર્ષ વચ્ચે માનવતાનું દીપક પ્રગટાવનાર અને કોંગ્રેસના સિદ્ધાંતો માટે નમ્રતાથી પણ અડગ રહેનાર તમારા જેવા નેતાને આજે આખું ગુજરાત ગૌરવથી નિહાળે છે.

તમારા જન્મદિવસે પ્રભુ તમારા આરોગ્ય, આયુષ્ય અને સફળતામાં સતત વૃદ્ધિ કરે તેવી શુભકામનાઓ.

જય હિંદ!
જય કોંગ્રેસ!

08/07/2025

बीजेपी गाय के नाम पर वोट मांगती है, लेकिन गायों की सेवा और सुरक्षा के लिए न कोई नीति बनाती है, न कोई मदद देती है।

बीजेपी की राजनीति सिर्फ दिखावे की है – न विचारधारा है, न संवेदना।

गाय का नाम लेकर सत्ता पाने वालों ने गायों को ही सबसे बदतर हाल में छोड़ दिया है।
कांग्रेस पार्टी और हम जैसे जनप्रतिनिधि असली मुद्दों पर आवाज़ उठाते रहेंगे।

गाय हो या गरीब – हर किसी के लिए न्याय चाहिए, सिर्फ प्रचार नहीं।
Jignesh mevani
Lalji Desai
Jignesh Mevani

08/07/2025

સોનલબેન નો કેવો રોસ સાંભળો આ વિડિયો

08/07/2025

જૂનાગઢ ની દિકરી ના હકક માટે લડતા ત્રણ યોધ્ધા

05/07/2025

જુનાગઢ વોર્ડ ૧૫ ના કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રબારી સાથે એક પોલીસ અધિકારી દાદાગીરી કરી ધમકાવવા માં આવી રહ્યા છે ઓકાત ની વાતો કરી રહ્યા છે એક મહિલા સાથે આવી ભાષા મા વતો કરે છે, ખરેખર આવા પોલીસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઇએ...

30/06/2025

માલધારી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈ ને ગુજરાત કાઁગ્રેસ ના પ્રદેશ પ્રમુખ બનાવે એ માટે સામાજીક કાર્યકર રમેશભાઈ દેસાઈ દિઘડી નો સંદેશ
માલધારી
Lalji Desai
Maldhari Vikas Sangathan

Address

Ahmedabad

Telephone

+919427498492

Website

Alerts

Be the first to know and let us send you an email when માલધારી એક સંસ્કૃતિ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share