Intime News

Intime News LEADING NEWS CHANNEL OF GUJARAT

05/08/2026

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 B1 દ્વારા યુવા વિકાસ અને સમાજ સેવાના મુદ્દે પ્રતિનિધિ મંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

05/08/2026

સાબરકાંઠા જિલ્લાના 80મા સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી આગામી 15 ઓગસ્ટ, 2026ના રોજ ખેડબ્રહ્મા સ્થિત કે.ટી. હાઇસ્કૂલના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાશે.

05/08/2026

સનાતન ધર્મની લાગણી દુભાયાના આક્ષેપ સાથે સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

05/08/2026

બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન તેમજ ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસ દ્વારા આયોજિત "ફિબા U18 એશિયા કપ 2026"

05/08/2026

અમદાવાદમાં દેશભરના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત : ગુજરાતે ઓલિમ્પિક જેવા વૈશ્વિક રમતોત્સવના આયોજન માટે પોતાની તૈયારી અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

05/08/2026

અમદાવાદના શહેરકોટડા વિસ્તારના મેમ્કો પાટિયા સ્થિત નગરની ચાલીમાં અસામાજિક તત્વોના આતંકનો બનાવ

05/08/2026

લીલીયા મોટા ખાતે લીલીયા તાલુકા પંચાયત પરિસરમાં નિર્માણ પામેલા બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

05/08/2026

સાબરકાંઠા હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 23 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

05/08/2026

મોડાસા આશરે 7 કિલોમીટર લાંબા સર્વિસ રોડને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી

05/08/2026

દાહોદ તાલુકાના ગોધરા રોડ પર SOG ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય સુકો ગાંજો મળી આવ્યો હતો

Address

Shajanand Cross Road
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Intime News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Intime News:

Shortcuts

Share