01/10/2021
નમસ્કાર વાલીશ્રી એવં શિષ્યગણ,
સૌ કુશળ હશો એવી અભિલાષા સાથે જણાવવાનું કે કોવીડ-19 ના પગલે સરકારશ્રી ના આદેશ મુજબ સંગીત ક્લાસ થોડા સમય માટે બંધ રાખવામાં આવેલ હતા.
👉સવિશેષ જણાવવાનું કે આવતીકાલે 02/10/21 ના રોજથી પૂર્ણ સલામતી સાથે સંગીત ક્લાસ શરૂ કરવા જઇ રહ્યા છીયે.
👉સંગીત ક્લાસનો સમય સાંજે 7 થી 8 વાગ્યાનો રહેશે જેની સર્વેએ નોંધ લેવી.
ક્લાસમાં નવા એડમિશન આપવાના શરૂ થઇ ગયેલ છે જેની નોંધ લેવી.
_*Pixel Music Class*_