Puniya Ni Vato

Puniya Ni Vato મને ખબર નથી કે હું કોણ છું?

30/03/2024

કોઈને કેહતા નહીં કે મેં કીધું આ તો તમને કહું છું ખાલી
અહીં આવો કાન નજીક લાવો દિવાલને પણ કાન હોય છે.

"સાંભળો દુનિયામાં સારું અને બેસ્ટ લફરું કરવું હોય ફૅઅબુક બેસ્ટ જગ્યા છે તે પણ પેલું ઇનબોક્ષ બધી સુવિધા ઉપલબ્ધ છે😜😜😜"

#હાલતી_પકડો_હાલો
#પુનિત_શ્રોત્રીય

29/03/2024

આ લિન્ક વાળું શું લફડું છે?

10/01/2024

હવે વર્ચુઅલમાં કશુ રહ્યું નથી.

આ ઝૂકર અને એલન બને બગડી ગયા. લાગે છે મારે ઇન્ડિયા વર્યુઝલ સોશિયલ મીડિયા ઉભું કરવું પડશે..

31/12/2023

मेरी बदनामी के चर्चे सारे शहर में है,
पता नहीँ तुम्हारे हिस्से में...
कौन सा किस्सा आया।🥰

હું:- હાયલ હાયલ તારું થોબડું જોઈ આવ પેલા કોચ મા હાયાલી આવી કિસ્સો હિસ્સો વાળી

હાયલ થીબડી હાયલ😂😂😂

29/12/2023

પ્રેમ એટલે આંસુ...

કૃષ્ણ ને પાલનહાર માતા યશોદાના આંસુ,
કૃષ્ણ ને સાથે માખણ ચોરતા બાળપણના સુદામા જેવા સખાનું આંસુ,
કૃષ્ણ ને સાથે રાસ રમતી ગોપીઓના આંસુ,
કૃષ્ણ ને અર્ધનારી માં સાથ આપનાર પ્રિય પત્ની રુકમણી, સત્યભામા નાં આંસુ,
કૃષ્ણ ને મહાભારતના યુદ્ધ માં સારથી બનાવનાર અર્જુનના આંસુ
કૃષ્ણ ને પ્રિય ગમતી સખી રાધા અને દ્રૌપદી નાં આંસુ,

#પુનિત_શ્રોત્રિય

21/12/2023

આજે પક્ષ પલટો ની ગંધ આવી રહી છે

#હું_સાવ_નિર્દોષ_છું

14/12/2023

મનુષ્ય ને સફળતા મેળવવા માટે સંધર્ષ , પરિશ્રમ, ચાલક, ભાગ્ય સાથે સાથે એક અઢી અક્ષર #પ્રેમ ની પણ જરૂર હોય છે...

#પુનિત_શ્રોત્રિય

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Puniya Ni Vato posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share