21/07/2026
🚨 ગુજરાતમાં વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન ✊
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવાઓએ વાંગચુકના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો. કેટલાક સ્થળોએ પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન થયું, જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરી.
📢 વધુ અપડેટ માટે Satya Che સાથે જોડાયેલા રહો.
📰 Satya Che – સાચી ખબર, સાચો વિશ્વાસ. 🔴
🚨📰🇮🇳