07/03/2025
ખૂબ ખૂબ આભાર દરેક મિત્રો ને તત્કાલિક હાજરી આપવા બદલ
તારીખ - 06/03/2025.. સાંજે. 6.30 વાગે ગુરુવાર ના રોજ
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા અમદાવાદ શહેર ના તમામ પત્રકાર મિત્રોને શહેરકોટડા પોલીસ સ્ટેશન માં પત્રકાર વિરુદ્ધ થયેલી ફરિયાદ મુદ્દે
શહેર કોટડા પોલીસ સ્ટેશન હાજર રહેલા દરેક સાથી મિત્રો નો આભાર
Abpss India અમદાવાદ શહેર પ્રમૂખ : સત્યેન્દ્ર આર. મિશ્રા :- 9924213924.