12/08/2026
અપરાધ કે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ તમારો મૂળભૂત અધિકાર છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) મુજબ પોલીસ સામાન્ય સંજ્ઞેય ગુનામાં FIR નોંધવાની મનાઈ કરી શકતી નથી.
જો તમારી સાથે કે કોઈ ઓળખીતા સાથે આવું થાય તો આ કાનૂની પ્રક્રિયા અનુસરો. આ માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર Share કરો
GujaratPolice AhmedabadLawyer KnowYourRights LawInGujarati Ahmedabad LegalAdvice