Explore Tragad

Explore Tragad Explore | Discover | Connect. Discover local gems, neighborhood news, and hidden spots
DM For Contact

Our community help people and we do various types of event to encourage people in good things. By joining us you can help us in improving our work and we really appreciate it...

10/05/2026

આ દ્રશ્યો જ્યારે મે જોયા તો મને લાગ્યું કે માનવતા હજુ જીવંત છે, ચલો તમને કહુ આખી કહાની, અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં એક્ટિવા પર દૂધના કેન લઈને ફરતા આ દાદાએ શ્વાન માટે ભોજન પુરુ પાડવાનું બીડુ ઝડપ્યું છે. રાત્રે બાર વાગે કે એક પણ આ વિસ્તારમાં ફરતા દરેક શ્વાનને દૂધ અને ચીઝ બિસ્ટિક સહિતનું ભોજન પીરસી આ દાદા પ્રેમથી દરેક શ્વાનને જમાડે છે. આ એવો સમય છે જ્યારે લોકો પાળેલા શ્વાનથી પણ ડરે છે અને ક્યાંક તો તેને માર મારવાના દ્રશ્યો પણ જોવા મળે છે એવામાં નિ:સ્વાર્થ ભાવે જાતખર્ચે આ દાદાએ પસંદ કર્યો છે દયા અને કરુણાનો રસ્તો. પૈસા નહીં પણ પુણ્યની કમાણી....

જો તમને પણ લાગતુ હોય કે કોંક્રીટના જંગલોની વચ્ચે જ્યાં લોહીના સંબંધો માટે સમય નથી ત્યાં માનવતા હજુ પણ હૃદયમાં ધબકે છે તો કરો કોમેન્ટ.

Address

Tragad
Dhari
382421

Website

Alerts

Be the first to know and let us send you an email when Explore Tragad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Explore Tragad:

Shortcuts

Share