Krantimarg

Krantimarg લોકશાહીને જીવંત રાખવા જોતા રહો ક્રાંતિમાર્ગ.

21/11/2024

બ્રાહ્મણ વાણીયા અને પટેલ જ ગુજરાતના ગૃહમંત્રી કેમ બને છે? SC ST OBC કેમ નહીં ?Lalji Desai
Lalji Desai

30/09/2024

BJP RSS થીં બેટી બચાઓ તો જ બેટીઓ સુરક્ષિત રહેશે : Hiren banker
RSS અને BJP વાળા દીકરીઓને રહેંસી રહ્યા છે : Hiren banker

03/07/2024

ગુજરાતના ગુંડા રાજમાં ભાજપના ગુંડાઓથી પોલીસ પોતે પણ સુરક્ષિત નથી
પોલીસને પણ આ ગુંડા તત્વોએ પથ્થર માર્યા
અમદાવાદની વી એસ હોસ્પીલમાં સારવાર લઈ રહ્યા છે તમામ

03/07/2024

ભાજપના ગુંડાઓ એ કોંગ્રેસ કાર્યાલયે જે પથ્થર મારો કર્યો એમાં ઘણા પોલીસકર્મી અને પત્રકારો ઘાયલ થયા અને આ પોલીસે આ પથ્થર મારો તેની હાજરીમાં કરવા દીધો
હવે શાંતિ સુરક્ષા અને સલામતીની આશા આ પોલીસ પાસે કેવી રીતે રાખવી?
ભાજપના ગુંડાઓ પર લાઠીચાર્જ કરતાં કેમ પોલીસ ને બીક લાગે છે?

24/05/2024

અંધભક્તિની સજા ભોગવે ગુજરાત , પોલીસની હાજરીમાં લાગશે સ્માર્ટ મીટર ?

04/05/2024

જુહાપુરા એટલે મીની પાકિસ્તાન આ સાંભળી ભડક્યો મુસ્લિમ યુવક

Loksabha Elections 2024

04/05/2024

અમારી દાઢી ટોપી જોઈને લોકો હુમલા કરે છે
મુસ્લિમ ડરના માહોલમાં?
Loksabha Elections 2024

04/05/2024

દરેક ભાષણમાં હિન્દુ - મુસલમાન કેમ કરવું પડે છે?
મોદીજી ડરી ગયા કે શું ? Loksabha Elections | Narendra modi

02/05/2024

👉મુસલમાનો વધુ બાળકો પેદા કરે છે આ સત્ય કે ભ્રમણા?
👉આ મુસ્લિમ યુવકે કેમ હિંદુઓને 10 બાળકો પેદા કરવાની સલાહ આપી?
👉શું ભારતનો મુસલમાનો આજે ડરે છે?
👉મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારમાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ 👇
LokSabha Election 2024



આઝાદ ભારતની સમગ્ર કોર્પોરેટ મીડિયા સંસ્થાનો વગદાર પાર્ટીની ગુલામ થઈ જાય અને જનસમસ્યા તેમજ રસ્તા ઉપરની લડાઈની અવગણના કરે,...
01/04/2024

આઝાદ ભારતની સમગ્ર કોર્પોરેટ મીડિયા સંસ્થાનો વગદાર પાર્ટીની ગુલામ થઈ જાય અને જનસમસ્યા તેમજ રસ્તા ઉપરની લડાઈની અવગણના કરે,ત્યારે અમારે #ક્રાંતિમાર્ગે આવીને સ્વતંત્ર પત્રકારત્વ કરીને લોકશાહીના ચોથા સ્થંભની જવાબદારી ઉઠાવવી પડે છે
આ અમારી સામાન્ય કામગીરી હતી તેમ છતાંય પત્રકાર અને પત્રકારત્વની કદર બદલ આભાર.

Shaktisinh Gohil Indian National Congress - Gujarat

31/03/2024

કન્ફ્યુઝન..... કન્ફ્યુઝન..... કન્ફ્યુઝન...🙄🤔
-કામ તો નથી કરતા,પણ BJP જ આવવું જોઈએ.
-કામ નહીં કરે તો મોદીના નામે પણ વોટ નહિ મળે, પણ BJP આવવું જોઈએ
કોંગ્રેસના ઉમેદવાર સારા છે પણ BJP આવવું જોઈએ .
પૂરો વિડિઓ 👇

25/03/2024

જ્યારે લોકોનું બળતું હતું ત્યારે વિપક્ષ ચૂપ હતો ત્યારે વિપક્ષનું સળગી રહ્યું છે તો લોકો તમાશો જોઈ રહ્યા છે. Dev Desai

લગેગી આગ તો આયેંગે કઈ ઘર જદ મેં
યહાઁ સિર્ફ હમારા મકાન થોડી હૈ ?
Rahat indori..

Address

Ahmedabad
382150

Website

Alerts

Be the first to know and let us send you an email when Krantimarg posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share